જામનગરમાં અજાણયા બે શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું. અજાણયા શખ્સોએ ઝઘડો કરી કપાળમાં ધુંબા માર્યા…
View More જામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યોjamnagar news
જામનગર મુખ્ય માર્ગો પરથી 40 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી…
View More જામનગર મુખ્ય માર્ગો પરથી 40 રેંકડી, કેબિન પાથરણાં જપ્તજામનગરની રંગમતી નદીમાં અકસ્માતે ડૂબી જતાં આશાસ્પદ યુવકનું કરુણ મોત
જામનગરમાં રણજીત સાગર રોડ પર સાઇબાબા ના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો રાજેશ તુલસીભાઈ ગૌતમ નામનો 30 વર્ષનો યુવાન કે જે ગઈકાલે કોઈ કારણસર રંગમતી નદીમાં…
View More જામનગરની રંગમતી નદીમાં અકસ્માતે ડૂબી જતાં આશાસ્પદ યુવકનું કરુણ મોતજામનગરમાં રિક્ષાચાલક પર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોનો હુમલો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના 45 વર્ષના રિક્ષાચાલક ગઇકાલે ગાંધીનગર થી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષા નું ભાડું…
View More જામનગરમાં રિક્ષાચાલક પર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોનો હુમલોજામનગરમાં કંપનીના ભાગીદારે રૂા.6.69 કરોડની છેતરપિંડી આચરી
જામનગર ની એક શિપિંગ કંપનીના ભાગીદારે સીટી સી. ડિવિઝન પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે, અને તેના જ ભાગીદાર સામે રૂૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી…
View More જામનગરમાં કંપનીના ભાગીદારે રૂા.6.69 કરોડની છેતરપિંડી આચરીજામનગર અને સિક્કામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતગર્ત વધુ બે ફરિયાદ નોંધાવાઈ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…
View More જામનગર અને સિક્કામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતગર્ત વધુ બે ફરિયાદ નોંધાવાઈજામનગરના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન પર હુમલો
જામનગર જીલ્લા ના લાલપુરના સામે કાંઠે વિસ્તારમાં આવેલ કાઠીયાવાડી હોટલ નજીક સૈયદ આબીદહુસૈન નામના 27 વર્ષીય યુવાન પર પ્રેમલગ્ન નો ખાર રાખીને ત્રણ થી ચાર…
View More જામનગરના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન પર હુમલોવનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
જામનગર, ભારત-વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની…
View More વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યાજામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીં
જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે જાહેર માં શ્વાન ને ખોરાક નહીં આપવાનો મહાનગર પાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે. રસ્તે રઝળતા…
View More જામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીંજામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી…
View More જામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ