જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…
View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇJamjodhpur
જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પરિવારજનોએ પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા…
View More જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાતજામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગ
રૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગી…
View More જામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગજામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બની
રાજકોટના શખ્સે વેરાવળ ગામની સીમમાં આઠ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યે રાખ્યાની ફરિયાદ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની 19 વર્ષની એક યુવતી મૂળ રાજકોટ પંથકના…
View More જામજોધપુર પંથકની યુવતી મિત્રતાના નામે દુષ્કર્મનો ભોગ બનીજામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક એક હોન્ડા સિટી કાર તેમજ બોલેરો પીકપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હોન્ડા સિટી કારના ચાલકને ઈજા થઈ છે,…
View More જામજોધપુર નજીક કાર-પીકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં કારસવાર યુવાનનું મોતજામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયાજામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ ઉપર હીચકારો હુમલો
વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર કર્યા પછી હથિયાર સાથે ધસી આવેલા પાંચ શખ્સોએ હુમલો કરી દીધો જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિદેવ પર…
View More જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ ઉપર હીચકારો હુમલો