ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક હુમલાથી ભૂકંપ જેવી સ્થિતિ: અસંખ્ય લોકો ઘાયલ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂૂ થયું…
View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયાIran
મોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!
ઇઝરાયલી ફાઇટર જેટના હુમલા વખતે ઇરાનની ધરતી પરથી જ હવાઇ સંરક્ષણ સિસ્ટમ નિષ્ફળ બનાવી ઇઝરાયલે ઈરાનના પરમાણુ સુવિધાઓ અને ટોચના લશ્કરી નેતાઓ સામે અભૂતપૂર્વ હુમલા…
View More મોસાદે ઇરાનમાં ઘુસી ડ્રોનબેઝ ઊભા કરી લીધા!ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલો
ઇઝરાયલના હુમલાના જવાબમાં તહેરાને 150 મિસાઇલો છોડી, અમેરિકી દળોએ નિષ્ફળ બનાવી ઈરાને ગઇકાલે રાત્રે ઈઝરાયલ પર બદલો લેવા માટે હવાઈ હુમલો કર્યો, દેશના બે સૌથી…
View More ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલોઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ
ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ,…
View More ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે…
View More ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડીઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
પ્રમુખ ટ્રમ્પે અન્ય આઠ દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો: સુરક્ષા કારણોસર નિર્ણય લીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા…
View More ઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણયપંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકી
કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાન પાસેથી કોઈપણ માત્રામાં તેલ કે પેટ્રોકેમિકલ્સ ખરીદશે તેના પર તાત્કાલિક ગૌણ પ્રતિબંધો લાદવામાં આવશે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકીVIDEO: ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ,
ઈરાનના બંદર શહેરના પોર્ટ આજે એક મોટો વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 516 થઈ ગઈ…
View More VIDEO: ઈરાનના રાજાઈ પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ,ભારત-પાક. વચ્ચે વર્ષોથી તણાવ: મધ્યસ્થી કરવા ટ્રમ્પનો ઇનકાર પણ ઇરાન તૈયાર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ અંગે વૈશ્વિક ચિંતા ઘટાડવાનો પ્રયાસ કર્યો…
View More ભારત-પાક. વચ્ચે વર્ષોથી તણાવ: મધ્યસ્થી કરવા ટ્રમ્પનો ઇનકાર પણ ઇરાન તૈયાર