યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ (OFAC) એ ગુરુવારે ઈરાનથી ઈરાની તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) વેચાણ અને શિપમેન્ટને સરળ બનાવવા…
View More ઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકાIran
ભારે કરી, ઈરાનના રાષ્ટ્રપતિની કારમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દીધું
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયનની સાથે તાબ્રિઝ મુલાકાત દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. જ્યારે તેમના કાફલામાં રહેલી ત્રણ સરકારી ગાડી એક સાથે ખરાબ થઈ ગઈ…
View More ભારે કરી, ઈરાનના રાષ્ટ્રપતિની કારમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દીધુંઇરાને ટ્રમ્પનો બદલો મસ્કથી લીધો: સ્ટારલિંક ઉપર પ્રતિબંધ
ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બદલો ઉદ્યોગપતિ ઈલોન મસ્કથી લીધો છે. ઈરાનની સંસદે દેશમાં ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પર પ્રતિબંધ મૂક્યો છે.…
View More ઇરાને ટ્રમ્પનો બદલો મસ્કથી લીધો: સ્ટારલિંક ઉપર પ્રતિબંધખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો
યુધ્ધવિરામ ટકવા સામે આશંકા બતાવી ઇરાને આક્રમણનો જવાબ આપવા તૈયારી કરી ઈરાની ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી, શિયા પદાનુક્રમના એક વરિષ્ઠ મરજાએ જાહેર કર્યું…
View More ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યોફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ…
View More ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકીઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને…
View More ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટીઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર…
View More ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટ
ઇઝરાયલ સાથે ઈરાનનો મુકાબલો ચાલુ છે અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે, જેનો ઈરાન પણ જવાબ આપી રહ્યું છે. આ સમગ્ર ઘટના…
View More ઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું. આ કામગીરી હેઠળ, સરકારે…
View More ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી