સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રયાગરાજ મહાકુંભ અકસ્માત પર…
View More ‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલાindia
ગ્રેમી એવોર્ડ, બેયોન્સને ‘કાઉબોય કાર્ટર’ માટે બેસ્ટ ક્ધટ્રી આલ્બમ
બેયોન્સે કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે ડાઉનટાઉન લોસ એન્જલસમાં ક્રિપ્ટો ટાઉન એરેના ખાતે 67મો ગ્રેમી એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ટ્રેવર નોહ…
View More ગ્રેમી એવોર્ડ, બેયોન્સને ‘કાઉબોય કાર્ટર’ માટે બેસ્ટ ક્ધટ્રી આલ્બમઆશ્રમ-3માં પમ્મીની ખતરનાક એન્ટ્રી, ટીઝર રિલીઝ થતાં જ વાયરલ
બોબી દેઓલ તેના કુખ્યાત આશ્રમની ત્રીજી સીઝનના ત્રીજા ભાગ સાથે ઓટીટી પર આવવા માટે તૈયાર છે. આ અભિનેતા ઢોંગી બાબા નિરાલા તરીકે પાછા ફરવા માટે…
View More આશ્રમ-3માં પમ્મીની ખતરનાક એન્ટ્રી, ટીઝર રિલીઝ થતાં જ વાયરલગ્લોબલ ફાયર ઈન્ડેક્સમાં ભારત પાક. કરતાં ક્યાંય ચડિયાતુ
સૈન્યશક્તિના આધારે રેન્કીંગમાં અમેરિકા, રશિયા અને ચીન અનુક્રમે પ્રથમ, દિદ્વતિય અને ત્રીજા સ્થાને દુનિયાભરના દેશોની સૈન્ય શક્તિના આધારે રેન્કિંગ નક્કી કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરે નવું…
View More ગ્લોબલ ફાયર ઈન્ડેક્સમાં ભારત પાક. કરતાં ક્યાંય ચડિયાતુભારતને લાગ્યો મોટો ઝટકો: ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાત
ગુજરાત મિરર, લંડન તા. 3 ફોર્બ્સે 2025 માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી…
View More ભારતને લાગ્યો મોટો ઝટકો: ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાતબિહારમાં હત્યા કરી બાળકીના પાંચ ટુકડા નદીકિનારે ફેંકી દીધા
બિહારના સુપૌલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક બાળકીની નિર્દય હત્યા કરવામાં આવી છે. બાળકીના મૃતદેહના પાંચ ટુકડા કરીને નદી કિનારે ફેંકી…
View More બિહારમાં હત્યા કરી બાળકીના પાંચ ટુકડા નદીકિનારે ફેંકી દીધાઆલેલે… પિતાના અંતિમ સંસ્કાર મામલે પુત્રોની મૃતદેહના ટુકડા કરવાની જીદ
મધ્યપ્રદેશના ટીકમગઢથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં પિતાના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારને લઈને પુત્રોમાં હોબાળો થયો હતો. મામલો એટલો વધી…
View More આલેલે… પિતાના અંતિમ સંસ્કાર મામલે પુત્રોની મૃતદેહના ટુકડા કરવાની જીદઆયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુ
આયર્લેન્ડમાં કાર અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાં છે તેમની ઓળખ ભાર્ગવ ચિત્તુરી અને સુરેશ ચેરુકુરી તરીકે થઈ છે. આ અકસ્માત શુક્રવાર, 31 જાન્યુઆરીની વહેલી…
View More આયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુઅયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધી
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દલિત યુવતીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી અને કપડાં વગરની હાલતમાં લાશ મળી…
View More અયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધીમહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો
મુખ્યમંત્રી યોગીની સીધી નજર હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા: નાગાસાધુઓના હેરતભર્યા કરતબ: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા: આજે પાંચ કરોડ ભકતો પુણ્યનું ભાથુ બાંધેે તેવો અંદાજ વસંત…
View More મહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો