સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે શુક્રવારે (14 માર્ચ) જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી હતી.…
View More ‘વારંવાર નારા લગાવવાથી કાશ્મીર તમારું નહીં બને’, ભારતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબindia
ધૂળેટીના દિવસે જ હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની હત્યા, પાડોશીએ જ ધરબી દીધી ગોળી
હરિયાણાના સોનીપતમાં હોળીના દિવસે ભાજપના એક નેતા મુંડલાના મંડળના પ્રમુખ સુરેન્દ્ર જવાહરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી…
View More ધૂળેટીના દિવસે જ હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની હત્યા, પાડોશીએ જ ધરબી દીધી ગોળીઆજે ભૂલથી પણ હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ન નાખતા આ 5 વસ્તુઓ, જીવનમાં વધી જશે મુશ્કેલીઓ
આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. હોલિકા દહનના…
View More આજે ભૂલથી પણ હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ન નાખતા આ 5 વસ્તુઓ, જીવનમાં વધી જશે મુશ્કેલીઓવિશ્ર્વની પાંચ હાઇજેક ઘટના: બેનો ભારત સાથે સંબંધ
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ટ્રેન હાઈજેક કરીને પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ કરી છે. બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને હાઇજેક કરી…
View More વિશ્ર્વની પાંચ હાઇજેક ઘટના: બેનો ભારત સાથે સંબંધઈન્સ્ટા દ્વારા સંપર્કમાં આવેલી બ્રિટિશ મહિલા ઉપર દિલ્હીની હોટેલમાં સામૂહિક દુષ્કર્મ
દિલ્હીના મહિપાલપુરમાં એક વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ અને હોટલના કર્મચારીનું નામ સામે આવ્યું છે, જેમની…
View More ઈન્સ્ટા દ્વારા સંપર્કમાં આવેલી બ્રિટિશ મહિલા ઉપર દિલ્હીની હોટેલમાં સામૂહિક દુષ્કર્મહિંદી સામેના વિરોધમાં તામિલનાડુએ બજેટ લોગોમાંથી રૂપિયાનું ચિહ્ન દૂર કરતા હોબાળો
₹ની ડિઝાઇન તામિલનાડુના સ્ટાલિનની પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ઉદયકુમારે જ તૈયાર કરી હતી ભાષા વિવાદ વચ્ચે તમિલનાડુ સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ વખતે તમિલનાડુની…
View More હિંદી સામેના વિરોધમાં તામિલનાડુએ બજેટ લોગોમાંથી રૂપિયાનું ચિહ્ન દૂર કરતા હોબાળોપ્યાસીઓ માટે માઠા સમાચાર, માઉન્ટ આબુમાં દારૂબંધી કરવા વિધાનસભામાં માંગ
રાજસ્થાનનું પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ ચર્ચાનો વિષય બન્યું છે. વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો. ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના એકમાત્ર…
View More પ્યાસીઓ માટે માઠા સમાચાર, માઉન્ટ આબુમાં દારૂબંધી કરવા વિધાનસભામાં માંગભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી
કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં…
View More ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધીહોલિકા દહનની તૈયારી
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો…
View More હોલિકા દહનની તૈયારીયુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ
સંભલમાં 1000ની અટકાયત સાથે 10, શાહજહાંપુરમાં 67 મસ્જિદ તાલપત્રીથી છૂપાવી દેવાઈ ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10…
View More યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ