અલગ દેશ તરીકે નકશો પણ જાહેર કર્યો, શાંતીદળો મોકલવા અપીલ, દિલ્હીમાં દૂતાવાસ શરૂ કરવા ભારત પાસે માગણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, પ્રખ્યાત…
View More પાક.ના બે કટકા? બલુચિસ્તાને યુનોમાં માગી માન્યતાindia
280 કરોડની ફી વસૂલી રજનીકાંત બન્યો ઓશિયાનો સૌથી મોંઘો એકટર
રજનીકાન્ત લાંબા સમયથી લોકેશ કનગરાજની ફિલ્મ કૂલીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને 2025ની તામિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. હાલમાં ફિલ્મના…
View More 280 કરોડની ફી વસૂલી રજનીકાંત બન્યો ઓશિયાનો સૌથી મોંઘો એકટરસલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટૂરની એક્ટિંગમાં એન્ટ્રી
સલમાનની ખાનની ગર્લફ્રેન્ડ રોમાનિયન મોડલ અને સિંગર યુલિયા વેન્ટુર 44 વર્ષની વયે ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. અત્યાર સુધી કેટલાક મ્યુઝિક-વિડિયોમાં જોવા મળેલી…
View More સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટૂરની એક્ટિંગમાં એન્ટ્રીરોહિત શર્મા બાદ વિરાટ કોહલીને નિવૃત્તિ લેવાનું અલ્ટીમેટમ ?
રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ હવે બીજા એક મોટા ખેલાડી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને પણ નિવૃત્તિ લેવાનું અલ્ટીમેટમ આપવામાં…
View More રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને નિવૃત્તિ લેવાનું અલ્ટીમેટમ ?IPLની તમામ મેચો રદ, વિદેશી ખેલાડીઓને પરત મોકલવા તૈયારી
ધર્મશાળામાં ચાલુ મેચ અટકાવી સ્ટેડિયમ ખાલી કરાવાયું, ખેલાડીઓને પરત લાવવા ખાસ ટ્રેન દોડાવાઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝન અધવચ્ચે આદેશ ન…
View More IPLની તમામ મેચો રદ, વિદેશી ખેલાડીઓને પરત મોકલવા તૈયારીમુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણ
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં…
View More મુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણશેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ભારત અને પાકિસ્તાન યુદ્ધની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. યુદ્ધના ભય વચ્ચે આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ…
View More શેરબજારમાં ભારત પાકિસ્તાન તણાવની અસર, સેંસેક્સમાં 600 અંકનો કડાકોચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ
ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગઈ કાલે રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ…
View More ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ, સાયરન વાગ્યાં, લોકોને ઘર બહાર ન નીકળવા કરાઇ અપીલ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલય
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ દરમિયાન વિદેશ મંત્રાલયે આજે સાંજે 5.30 વાગ્યે સતત બીજા…
View More ‘પાકિસ્તાનન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે…’ : વિદેશ મંત્રાલયહૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત
હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટનામાં, 38 વર્ષીય કેશિયર પવન કુમાર, મધુરનગરમાં તેના બેડરૂૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેના પાલતુ કૂતરાએ હુમલો કરીને તેનું ગુપ્તાંગ…
View More હૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત