કેન્દ્ર સરકારની રચના પછી એક વર્ષની સ્થિરતા પછી, બાકી રહેલા નિર્ણયો હવે ભાજપનું ટોચનું નેતૃત્વ લઈ રહ્યું છે. રાજ્યસભાના ચાર સભ્યોની નિમણૂક, હરિયાણા અને ગોવામાં…
View More ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને તકindia
સંસદના ચોમાસું સત્રમાં એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધીના 8 બિલ લાવવા તૈયારી
સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જૂલાઈથી શરૂૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરી શકે છે, જેમાં…
View More સંસદના ચોમાસું સત્રમાં એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધીના 8 બિલ લાવવા તૈયારીએશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયા
આ વર્ષે યોજાનારા એશિયા કપ 2025 ના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા અંગે પોતાનું વલણ…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયાલોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલો
લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પછી એક ચોંકાવનારી ઘટના બની. લોર્ડ્સ ટેસ્ટ પછી મોડી રાત્રે એક ભારતીય સ્પોર્ટ્સ પત્રકાર પર હુમલો કરવામાં…
View More લોડ્ર્સ ટેસ્ટ બાદ ભારતીય પત્રકાર પર મધરાત્રે હુમલોઅજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર-2’ 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી…
View More અજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટ
પુરુષ-મહિલા વર્ગમાં 6-6 ટીમ ભાગ લેશે, 12 જુલાઇથી પ્રારંભ ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે.…
View More 2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટકહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયું
લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર પછી એજબેસ્ટનની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી ત્યારે લાગેલું કે, શુભમન ગિલની યુવા ભારતીય ટીમ ભૂતકાળની ટીમો કરતાં અલગ…
View More કહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયુંકિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માતા-પિતા બન્યા છે. કિયારાએ પુત્રીને જન્મ આપ્યો છે. કિયારાને સોમવારે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં…
View More કિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મરશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફ
જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલના રાષ્ટ્રવડા હોવ તો સાવચેત થઇ જાવ, શાંતિ મંત્રણા માટે પુતિનને ફોન કરો: ગૌણ પ્રતિબંધો લાદવા માર્ક રૂટની લુખ્ખી ધમકી…
View More રશિયા સાથે વેપાર મોંઘો પડશે: ભારત સહિત 3 દેશોને ધમકાવતા નાટો ચીફતારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું
નાની-નાની વાતમાં અપશબ્દો બોલવા હવે વ્યવહારિક ભાષાનો ભાગ બની ગયા છે તમારી આસપાસ ઘણા લોકો એવા હશે જે દરેક નાની વાત પર અપશબ્દ બોલે છે.…
View More તારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું