સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાindia
બોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબ
મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારોનો વધારો શંકાસ્પદ; કર્ણાટકમાં પણ ગરબડ; દેશમાં મોટાપાયે બોગસ વોટિંગ થાય છે: એક જ વ્યક્તિના નામે અનેક વોટર આઇડી, એકથી વધુ રાજ્યમાં…
View More બોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબટેરિફ ઇફેક્ટ: સોનું-ચાંદી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં 700 અંકની ઊથલપાથલ
24 કેરેટ સોનામાં 1.4 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં 1.18 લાખ પ્રતિ કિલોનો નવો રેકોર્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરને પગલે વિશ્ર્વભરના શેરબજારમા ભારે ઉથલ પાથલ…
View More ટેરિફ ઇફેક્ટ: સોનું-ચાંદી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં 700 અંકની ઊથલપાથલ‘મહારાષ્ટ્ર ચૂંટણીના મોટો ગોટાળો..’ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે’ દાવો કર્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર SIR અંગે સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે બંધારણનો પાયો મત છે. આવી…
View More ‘મહારાષ્ટ્ર ચૂંટણીના મોટો ગોટાળો..’ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે’ દાવો કર્યોજમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બસંતગઢના કંડવા વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોનું વાહન ઊંડી ખાઈમાં…
View More જમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્તથેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણ
અમેરિકી પ્રમુખે ટેરિફ ભેદભાવ રાખી હરીફોમાં ભાગલા પાડવાનો ઇરાદો રાખ્યો હતો પણ એથી ઊલ્ટુ નવી યુરોપિયન ધરી આકાર લઇ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ…
View More થેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણભારતના 35 ટકા લોકોના મતે અમેરિકા હજુ પણ મોટો ભાગીદાર
19 ટકા લોકો રશિયા તરફે, યુરોપ માટે રશિયા સૌથી મોટો ખતરો પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે અનુસાર, 24 દેશોમાંથી 12 દેશો અમેરિકાને પોતાનો મુખ્ય ભાગીદાર માને…
View More ભારતના 35 ટકા લોકોના મતે અમેરિકા હજુ પણ મોટો ભાગીદારએક માણસ બીજાને ખેંચે તે અમાનવીય: માથેરાનમાં હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથ રિક્ષા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે માનવીય ગૌરવનું સન્માન જાળવી રાખવા આ પગલું ભર્યું છે. મુખ્ય…
View More એક માણસ બીજાને ખેંચે તે અમાનવીય: માથેરાનમાં હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકતી સુપ્રીમઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર
પત્રકારના બે હત્યારા અને ઝારખંડના હિસ્ટ્રીશીટરનું મોત, એક AK 47 મળી યુપીમાં 3 કલાકમાં 3 ગુનેગારોનું એન્કાઉન્ટર થયું છે. પોલીસે મોટી કાર્યવાહી કરીને સીતાપુર હત્યા…
View More ઉત્તરપ્રદેશમાં યોગીની પોલીસ ઓન ફાયર, ત્રણ કલાકમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ ઠારવ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરો
ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો…
View More વ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરો