રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતની અન્ય શહેરો સાથેની વિમાની સેવા સતત ત્રીજા દિવસે ખોરવાઇ જતા હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ ઉપર ફસાયા અમુક વિદેશની કનેક્ટિંગ ફલાઇટ ચૂકયા, અમુક…
View More ઇન્ડિગોએ સર્જી અધોગતિ, અનેક મુસાફરો અધવચ્ચે રઝળ્યાindia
ઝૂકેંગે નહીં: ભારતને ક્રૂડનો અવિરત પુરવઠો મળતો રહેશે: પુતિનની ખાતરી
મોદીએ બન્ને દેશોની દોસ્તીને ધ્રુવ તારા જેવી ગણાવી: ઉર્જા, કૃષિ તથા અનેક ક્ષેત્રે કરાર: બન્ને દેશોના નાગરિકોના સ્થળાંતર, અવર-જવર મામલે સમજુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
View More ઝૂકેંગે નહીં: ભારતને ક્રૂડનો અવિરત પુરવઠો મળતો રહેશે: પુતિનની ખાતરીભારતમાં દેવુ કરી યુગલો મેળવે છે IVFની સારવાર
દેશમાં 4થી 17 ટકા યુગલો વંધ્યત્વનો સામનો કરે છે, આયુષ્યમાન ભારતમાં આ સારવાર મળતી નથી ભારતમાં IVF નો ખર્ચ એટલો ઊંચો થઈ ગયો છે કે…
View More ભારતમાં દેવુ કરી યુગલો મેળવે છે IVFની સારવારઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના…
View More ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદનસતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
દેશભરમાં ઇન્ડિગોની વિમાની સેવા વેરવિખેર 20 વર્ષ જૂની એરલાઇન ઇન્ડિગોએ શુક્રવારે 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. ઓપરેશનલ અવરોધો ત્રીજા દિવસે પણ ચાલુ…
View More સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની અધોગતિ, 550થી વધુ ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળ્યામોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો, અનેક મુદ્દે ચર્ચા-સમજુતિ કરાર
રશિયન પ્રમુખના ગઇરાતે ભવ્ય સ્વાગત પછી ડિનર બેઠકમાં અનૌપચારિક ચર્ચા પછી બન્ને દેશોના વડાઓ વચ્ચે શિખર મંત્રણા ગઇ સાંજે દિલ્હી પહોંચેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો, અનેક મુદ્દે ચર્ચા-સમજુતિ કરારહોમ લોન-કાર લોન થશે સસ્તી! RBIએ રેપો રેટમાં 0.25%નો કર્યો ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની નાણાકીય નીતિ બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. RBI…
View More હોમ લોન-કાર લોન થશે સસ્તી! RBIએ રેપો રેટમાં 0.25%નો કર્યો ઘટાડોમૌસમ કા મઝા લિજીયે: કોંગ્રેસે પ્રદૂષણ, રૂપિયાના મુદ્દાને વટાવ્યા
ઘનિષ્ટ મતદાર યાદી સુધારણા મામલે ચર્ચા કરવા સંમતી અને સંચાર સાથી મુદ્દે સરકારે પીછેહઠ કરતા વિપક્ષે ઝેરી હવા-પ્રદુષણનો મુદ્દો હાથમાં લીધો: રૂપિયાનું વિશ્ર્વમાં કોઇ મુુલ્ય…
View More મૌસમ કા મઝા લિજીયે: કોંગ્રેસે પ્રદૂષણ, રૂપિયાના મુદ્દાને વટાવ્યાડોલર સામે રૂપિયો 90ને પાર છતાં ચિંતા નહીં: ચલણના ઘટાડાથી ફુગાવા પર અસર નહીં પડે
ટૂંકા સમયમાં 90.15 પ્રતિ ડોલર પર આવી ગયો. વધુમાં, દિવસ આગળ વધતાં તે વધુ ઘટતો રહ્યો, ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ડોલર દીઠ 90.30 રૂૂપિયાના સર્વકાલીન નીચલા સ્તરે…
View More ડોલર સામે રૂપિયો 90ને પાર છતાં ચિંતા નહીં: ચલણના ઘટાડાથી ફુગાવા પર અસર નહીં પડેIMFની લોન ચૂકવવા પાકિસ્તાનની સરકારી એરલાઇનનું હરાજીથી વેચાણ
લોન અને ભથ્થા પર ટકી રહેલું પાકિસ્તાન, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા નાણાકીય સમજદારીના માર્ગ પર ચાલવા મજબૂર થયું છે, જેમાં તેની ધ્વજવાહક પાકિસ્તાન…
View More IMFની લોન ચૂકવવા પાકિસ્તાનની સરકારી એરલાઇનનું હરાજીથી વેચાણ