કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે…
View More મનરેગાનું નામ બદલવા સામે નહીં, ખર્ચના રાજ્યો પરના બોજાની ચર્ચા થવી જોઇએindia
અકસ્માતમાં ઇજાગ્રસ્તને 7 દિવસ માટે કેશલેસ સારવાર: ગડકરી
માર્ગ પરિવહન મંત્રીએ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી યોજના દેશમાં લાગુ કરાયાની માહિતી આપી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં માર્ગ અકસ્માતના…
View More અકસ્માતમાં ઇજાગ્રસ્તને 7 દિવસ માટે કેશલેસ સારવાર: ગડકરીઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યું
ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યપાલને મંજૂરી માટે એક સુધારેલું બિલ મોકલ્યું હતું, જેમાં બળજબરીથી ધર્માંતરણ માટે સજાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી, પરંતુ રાજ્યપાલે આ બિલ સરકારને…
View More ઉત્તરાખંડના રાજ્યપાલે ધર્માંતરણ કેસોમાં સજા વધારતું બિલ પરત કર્યુંઅકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયા
ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર…
View More અકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયાગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળ
કેન્દ્ર સરકારે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ)ની જગ્યાએ વિકસિત ભારત- રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન (VB-G RAM G) લાવવાનો પ્રસ્તાવ લોકસભા…
View More ગાંધીજીના ‘રઘુપતિ રાજા રામ’ ભજનને રાષ્ટ્રગાન કહેતા કંગના પર પસ્તાળNDTVના સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂકતી સેબી: પ્રણવ અદાણી, તેમના સાળાને નોટિસ
બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ આરોપ લગાવ્યો છે કે પ્રણવ અદાણીએ તેમના સાળા સાથે NDTVના શેર ખરીદવા માટે…
View More NDTVના સોદામાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂકતી સેબી: પ્રણવ અદાણી, તેમના સાળાને નોટિસઓપરેશન સિંદૂરના પહેલા દિવસે આપણે હારી ગયા’તા: કોંગ્રેસ નેતા ચવ્હાણે મધપૂડો છંછેડ્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કાલે ભારતીય સેનામાં મોટી સંખ્યામાં સૈનિકો પર સવાલ ઉઠાવ્યા. તેમણે સૈનિકોને અન્ય કાર્યો માટે તૈનાત કરવાની સલાહ આપી. તેમણે કહ્યું…
View More ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે આપણે હારી ગયા’તા: કોંગ્રેસ નેતા ચવ્હાણે મધપૂડો છંછેડ્યોભારતની ખાતરી પછી નિરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલની સુનાવણી મોકુફ
યુકે હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ સામેની અપીલ ફરીથી ખોલવાની અરજી પર સુનાવણી માર્ચ 2026 સુધી મુલતવી રાખી છે. ભારતીય અધિકારીઓએ તેની…
View More ભારતની ખાતરી પછી નિરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલની સુનાવણી મોકુફઇથિયોપિયાની જેમ મારૂં ગુજરાત પણ સિંહોની ભૂમિ: મોદી
વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, “મને ઇથોપિયામાં આવીને…
View More ઇથિયોપિયાની જેમ મારૂં ગુજરાત પણ સિંહોની ભૂમિ: મોદીભારતનો ડંકો, ઓસ્કાર 2026માં ‘હોમબાઉન્ડ’ ટોપ-15માં શોર્ટલિસ્ટ
ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. દિગ્દર્શક નીરજ ઘાયવાનની ફિલ્મ ’હોમબાઉન્ડ’ ઓસ્કર 2026 માટે શોર્ટલિસ્ટ થઈ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર…
View More ભારતનો ડંકો, ઓસ્કાર 2026માં ‘હોમબાઉન્ડ’ ટોપ-15માં શોર્ટલિસ્ટ