કેન્દ્રીય બજેટ ક્યારેય ફક્ત અર્થશાસ્ત્ર વિશે હોતું નથી. આ વાર્ષિક કવાયત પર રાજકીય પરિમાણ હંમેશા નોંધપાત્ર અસર કરે છે, જેનો ઉપયોગ વર્તમાન સરકાર વિવિધ મુદ્દાઓ…
View More જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે એને આ બજેટમાં લાડવો મળશેindia
વિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશે
ફાર્મસી અનેમેડિકલ સિવાય એડમિશનની મોસમ હવે પૂરી થઈ રહી છે. આમ તો ધોરણ દસ-બારના પરિણામના દિવસને જૂની પેઢીના લોકો હસતી-રોતી ફિલમ કહેતા. એ જમાનામાં પાસ…
View More વિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશેપાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહ્યો છે. આ માઘ મેળામાં મૌની અમાસે થતા સ્નાન માટે બદ્રીનાથની જ્યોતિષપીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના રસાલા સાથે જઈ રહ્યા…
View More પાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છે12 કલાકમાં ચાંદીમાં રૂા.28000 અને સોનામાં રૂા.9000નો કડાકો
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે બે દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ આજે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઉછાળો છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં જોરદાર વધારો નોંધાયા બાદ…
View More 12 કલાકમાં ચાંદીમાં રૂા.28000 અને સોનામાં રૂા.9000નો કડાકોબોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્ત
સોશિયલ મીડિયા પોસ્ટમાં બોમ્બ હુમલાની ધમકી બાદ પુરી જગન્નાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સામે આવેલા ફેસબુક સંદેશમાં બીજેડી રાજ્યસભાના સાંસદ સુભાષિષ ખુંટિયા…
View More બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્તનોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોત
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે નોઈડા ભાંગેલ એલિવેટેડ રોડ પર એક જગુઆર કાર ટ્રક અને રોડ ડિવાઈડર વચ્ચે અથડાઈ જતાં 19 વર્ષની છોકરીનું મોત…
View More નોઈડામાં ઝડપી ગતિએ જગુઆર કાર ટ્રક સાથે અથડાતા યુવતીનું મોતસ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમ
કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ…
View More સ્ટાલિનને મદ્રાસ હાઇકોર્ટનો ફટકો, ભાજપ નેતા સામેની એફઆઇઆર રદનો હુકમમુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ મુંબઈના મેયર કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાંદ્રાની વૈભવી હોટેલ…
View More મુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયોUAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથા
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.21 તેઓ આવ્યા, પીએમ મોદીને મળ્યા, અને ગયા. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે સોમવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…
View More UAE વડા ભારત શું આવ્યા અને શું ગયા: ત્રણ કલાકની રહસ્યકથાભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરી
અમેરિકાના નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફના કારણે ભારતે…
View More ભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરી