ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના એક મોટા ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તેમણે 2019માં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટના લેવાના નિર્ણય પાછળની કહાની શેર કરતા…
View More યોગ્ય સન્માન ન મળવાથી નિવૃત્તિનો નિર્ણય લીધો, યુવરાજે રહસ્ય ખોલ્યુંindia
UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB…
View More UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારીયુજીસીને કોણે હાથો બનાવ્યો? આવો ઉત્પાત શાને મચાવ્યો?
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા બનાવેલા નવા નિયમોના કારણે દેશભરમાં બબાલ થઈ ગઈ છે ત્યારે અંતે સુપ્રીમ…
View More યુજીસીને કોણે હાથો બનાવ્યો? આવો ઉત્પાત શાને મચાવ્યો?દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તમામ સ્કૂલોના કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા : તંત્ર ધક્કે ચડયું ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે…
View More દિલ્હીની વધુ 5 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ 7.8 ટકા સાથે બે વરસના શિખરે
બુધવારે સત્તાવાર આંકડા મુજબ, ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ડિસેમ્બરમાં 7.8% ની બે વર્ષની ટોચે પહોંચી ગયો, જેનું મુખ્ય કારણ વપરાશની માંગમાં વધારો હતો. ઉત્પાદન ક્ષેત્રનો…
View More ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ 7.8 ટકા સાથે બે વરસના શિખરેબારામતીમાં શોક છવાઈ ગયો ‘દાદા’ પંચ મહાભૂતમાં વિલીન
બારામતીમાં શોક છવાઈ ગયો, અજિત પવારના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર; અમિત શાહ, નવીન અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા (29 જાન્યુઆરી) ગુરુવારે પુણે જિલ્લાના બારામતીમાં…
View More બારામતીમાં શોક છવાઈ ગયો ‘દાદા’ પંચ મહાભૂતમાં વિલીનઅમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદી
રિફોર્મ એકસપ્રેસ પર અમારી સવારી ચાલુ રહેવાની છે: દેશ લાંબાગાળાના ઉકેલો તરફ આગળ વધે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ…
View More અમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદીનાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો, GDP 6.8થી 7.2 ટકા રહેવાનો અંદાજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2026 રજૂ કર્યો હતો. સંસદમાં રજૂ કરાયેલા 2025-26 ના આર્થિક સર્વેમાં સરકારના છેલ્લા વર્ષ દરમિયાનના પ્રદર્શન,…
View More નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો, GDP 6.8થી 7.2 ટકા રહેવાનો અંદાજUGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કહ્યું- દુરુપયોગ થઈ શકે છે
સુપ્રીમ કોર્ટે નવા UGCના નિયમો પર રોક લગાવી છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે નિયમોની ભાષામાં સ્પષ્ટતાનો અભાવ છે.…
View More UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કહ્યું- દુરુપયોગ થઈ શકે છેઉજ્જૈૈનથી સોમનાથ સુધીની 7 જયોતિર્લિંગ યાત્રા માત્ર 18850માં
રહેવા- જમવાની શાહી સુવિધા, IRCTC દ્વારા 33 ટકા જેવું માતબર ડિસ્કાઉન્ટ, ત્રણ શ્રેણીમાં બુકિંગ શિવભક્તિમાં લીન થવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેની પાંખ IRCTC એક…
View More ઉજ્જૈૈનથી સોમનાથ સુધીની 7 જયોતિર્લિંગ યાત્રા માત્ર 18850માં