કાવતરાની આશંકા, ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય સકંજામાં જલંધરમાં BSF ચોક પાસે આવેલા પંજાબ ફ્રન્ટિયર મુખ્યાલયના ગેટની બહાર એક એક્ટિવા સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે સમગ્ર…
View More જલંધરમાં મિલિટરી વિસ્તારમાં એક્ટિવામાં જોરદાર વિસ્ફોટindia
બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો, નોટિફિકેશન જારી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, ચૂંટણી પંચ (EC) એ ગઇકાલે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર સૂચના જાહેર કરી છે. આ સૂચના પશ્ચિમ બંગાળના…
View More બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો, નોટિફિકેશન જારીકિંમતી ધાતુના ભાવમાં ફરી તેજી: ચાંદીમાં ₹7,600થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.52 લાખને પાર
બ્રેન્ટ ક્રૂડ ઘટીને 108 ડોલર પર પહોંચતા શેર બજારમાં પણ હરિયાળી અમેરિકાએ ’ઓપરેશન એપિક ફ્યુરી’ ખતમ કરવાની જાહેરાત કરી છે .સાથોસાથ જેની બજાર પર સકારાત્મક…
View More કિંમતી ધાતુના ભાવમાં ફરી તેજી: ચાંદીમાં ₹7,600થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.52 લાખને પારચૂંટણી બાદ બંગાળમાં હિંસા, 4 કાર્યકરોના મોત
TMCના એક કાર્યાલયમાં આગ ચંપી, એક કાર્યાલય ઉપર બુલડોઝર ફેરવી દીધું, મુર્શિદાબાદમાં ટોળાએ લેનિનની પ્રતિમા તોડી પાડી, પાંચ જિલ્લામાં આગજની-તોફાનો સમગ્ર પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય…
View More ચૂંટણી બાદ બંગાળમાં હિંસા, 4 કાર્યકરોના મોત‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યા
આ માત્ર શો નહીં પારિવારિક નાતો : અસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 4,700 એપિસોડ પૂર્ણ કરીને ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યો…
View More ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યાભારતીયો ‘ફીફા’ વર્લ્ડ કપ 2026 નહીં જોઇ શકે? બ્રોડકાસ્ટ ડીલ અટકી
ભારતમાં ફૂટબોલ ચાહકો માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે. 2026 FIFA વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, પરંતુ ભારતમાં તેના પ્રસારણ અંગે હજુ સુધી…
View More ભારતીયો ‘ફીફા’ વર્લ્ડ કપ 2026 નહીં જોઇ શકે? બ્રોડકાસ્ટ ડીલ અટકીદિલ્હીને 8 વિકેટે હરાવી ચેન્નઇએ પ્લેઓફની આશા જીવંત રાખી
સંજુ સેમસનની 52 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ, કાર્તિક શર્માએ 41 રન ફટકાર્યા ચુસ્ત બોલિંગ બાદ સંજુ સેમસનની તોફાની બેટિંગથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને…
View More દિલ્હીને 8 વિકેટે હરાવી ચેન્નઇએ પ્લેઓફની આશા જીવંત રાખીઆ ઝાલમુરીની જીત નથી, હજારો કાર્યકરોના બલિદાનનો છે રણટંકાર
દેશ અને દુનિયામાં ભાજપના બંગવિજયના પડઘાઓ હજુ શમ્યા નથી, જલદી શાંત થવાના નથી, કારણ કે બહુ લાંબાગાળાના બલિદાનો અને અદ્વિતીય સહનશીલતાથી ભાજપે અતિશય ધૈર્ય રાખીને…
View More આ ઝાલમુરીની જીત નથી, હજારો કાર્યકરોના બલિદાનનો છે રણટંકારબંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સો
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More બંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સોએક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યા
સહકાર પ્રધાન પીરિયાકરુપ્પનને ભાગે કાયમનો અફસોસ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એક રોમાંચક અને લગોલગ ટક્કર જોવા મળી હતી. ડીએમકેના વરિષ્ઠ નેતા અને સહકારિતા મંત્રી કેઆર પીરિયાકરુપ્પને…
View More એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ? DMKના ટોચના નેતા એક મતે હાર્યા