યુપીનું બાંદા 48.20 સે. સાથે સતત ત્રીજા દિવસે વિશ્ર્વનું સૌથી ગરમ શહેર સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાનો પ્રકોપ ચાલુ છે, જેમાં બાંદા…
View More વિશ્ર્વના 100 સૌથી ગરમ શહેરોમાં બધા ભારતના જ !india
જો કોઇ લાંચ માગે તો ફરિયાદ કરો અને મેળવો એક લાખનું ઇનામ
તમિલનાડુના સીએમ વિજયની જાહેરાત, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં બનેલી સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે મોટું પગલું લીધું છે. સરકારી પ્રશાસનમાં…
View More જો કોઇ લાંચ માગે તો ફરિયાદ કરો અને મેળવો એક લાખનું ઇનામપી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત
G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17…
View More પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાતડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકા
વૈશ્ર્વિક અસ્થિરતાની સૌથી વધુ અસર રૂપિયા ઉપર ભારતીય રૂૂપિયો છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. યુએસ ડોલર સામે તે રેકોર્ડ-નીચા સ્તરની નજીક પહોંચી ગયો…
View More ડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકારોમમાં PM મોદી-મેલોનીની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી આગમન પર, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ બંને નેતાઓ વચ્ચેની સાતમી મુલાકાત હતી, જે ભારત અને ઇટાલી…
View More રોમમાં PM મોદી-મેલોનીની મુલાકાતઅફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટન
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે આ વખતે અનુભવ અને યુવાન…
View More અફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટનલખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંત
38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ…
View More લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંતમાણસના ભોગે જીવદયા ના હોય, સુપ્રીમની લપડાક
ભારતમાં રખડતાં કૂતરાંના મુદ્દે લાંબા સમયથી ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપીને ખતરનાક અને બીમાર રખડતાં કૂતરાંને ઇન્જેક્શન આપીને મારવાની…
View More માણસના ભોગે જીવદયા ના હોય, સુપ્રીમની લપડાકજમીન પર જંગલરાજ ચાલતું હોય તેવું લાગે છે, રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ લાલઘૂમ
હિંસક અને હડકાયા કૂતરાને પીડા રહિત મોત આપવાની છૂટ: જાહેર સ્થળો પરથી રખડતા કૂતરાઓ હટાવવા સામે ડોગ લવર્સની અરજી ફગાવી સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી દેશભરમાં…
View More જમીન પર જંગલરાજ ચાલતું હોય તેવું લાગે છે, રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ લાલઘૂમદેશની પ્રથમ બૂલેટ ટ્રેન, ભગવા રંગમાં ડોલ્ફિન લુક
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે હાઇસ્પીડ રેલ, ફોટા જાહેર કરતા રેલમંત્રી ભારતીય રેલવેએ દેશની પહેલી બુલેટ ટ્રેનની ડિઝાઇન જાહેર કરી દીધી છે. રેલવે મંત્રાલયે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી…
View More દેશની પ્રથમ બૂલેટ ટ્રેન, ભગવા રંગમાં ડોલ્ફિન લુક