ભારત-ન્યુઝીલેન્ડની ચોથી ટી-20 મેચ શુક્રવારે ઓકલેન્ડમાં યોજાશે, તમામ ટિકિટો સોલઆઉટ ક્રિઝ પર એક બાજુ અભિષેક શર્મા હોય અને બીજી બાજુ વૈભવ સૂર્યવંશી હોય તો તેના…
View More અભિષેક-વૈભવનો જાદુ, 11 વર્ષ બાદ ઇડન પાર્ક હાઉસફૂલindia
રેલવેનો મોટો નિર્ણય: ટ્રેનમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગને લઈને મોટો નિર્ણય લીધો છે.…
View More રેલવેનો મોટો નિર્ણય: ટ્રેનમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધશેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ
ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે…
View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગચક્રવાત અર્નબનો કહેર: આંધ્રપ્રદેશ-ઓડિશામાં મચાવી તબાહી, 50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદ
દેશના બે દરિયાકાંઠાના રાજ્યોમાં ચક્રવાત અર્નબે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે સાડા…
View More ચક્રવાત અર્નબનો કહેર: આંધ્રપ્રદેશ-ઓડિશામાં મચાવી તબાહી, 50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદમોક પાર્લમેન્ટ માટે દિલ્હી પોલીસે કોંગ્રેસની અરજી નકારી: વેણુગોપાલ
કોંગ્રેસે મંગળવારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ’ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા 30 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત ’જાહેર મહાભિયોગ’ માટે બે સ્થળો –…
View More મોક પાર્લમેન્ટ માટે દિલ્હી પોલીસે કોંગ્રેસની અરજી નકારી: વેણુગોપાલમુંબઇમાં લોકલ ટ્રેન અટકી પડતા પાટા પર ચાલતા 3 વ્યક્તિના મોત
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા સોમવારે ગંભીર ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ ગઈ હતી. કાંજુરમાર્ગ સ્ટેશન નજીક સિગ્નલિંગ રૂૂમમાં આગ લાગવા અને ઓવરહેડ વાયર સંબંધિત…
View More મુંબઇમાં લોકલ ટ્રેન અટકી પડતા પાટા પર ચાલતા 3 વ્યક્તિના મોતબીમારીનું નાટક કરી જેલકર્મીઓને ઢીબી નાખ્યા પછી 17 કેદી ફરાર
જેલની ઊંચી દીવાલો અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ કેદીઓ નાસી છૂટવામાં સફળ રહે તેવી ચોંકાવનારી ઘટના તમિલનાડુના થેની જિલ્લામાંથી સામે આવી છે. થેની જેલમાં…
View More બીમારીનું નાટક કરી જેલકર્મીઓને ઢીબી નાખ્યા પછી 17 કેદી ફરારપંજાબના વોન્ટેટ ગેંગસ્ટર અમૃતપાલની કેનેડામાં ધરપકડ
’એ-કેટેગરી’ના ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ (જે હરપ્રીત સિંહ તરીકે પણ ઓળખાય છે) ની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, કેનેડિયન સત્તાવાળાઓએ ’રેડ…
View More પંજાબના વોન્ટેટ ગેંગસ્ટર અમૃતપાલની કેનેડામાં ધરપકડભલુ થયું કે રામે કોઇ લઘુમતીને ન માર્યા: વિચિત્ર પોસ્ટ પછી માફી માગતું યુપી ચૂંટણીપંચ
મતદાર સ્લિપમાં થયેલી ભૂલ અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની કથિત જાતિવાદી ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આ મામલે ચૂંટણી પંચે મંગળવારે ટિપ્પણીના “લહેકા” અને…
View More ભલુ થયું કે રામે કોઇ લઘુમતીને ન માર્યા: વિચિત્ર પોસ્ટ પછી માફી માગતું યુપી ચૂંટણીપંચચૂંટણીપંચના સોગંદનામાનો જવાબ આપવા અરજદારોને 10 દિવસનો સમય આપતી સુપ્રીમ
સર મામલે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા અને ફોર્મ 6માં કોઇ ફેરફાર નથી કરાયા: પંચનો દાવો સુપ્રીમ કોર્ટે મંગળવારે અરજદારોને ચૂંટણી પંચના મતદાર યાદીઓના સ્પેશિયલ…
View More ચૂંટણીપંચના સોગંદનામાનો જવાબ આપવા અરજદારોને 10 દિવસનો સમય આપતી સુપ્રીમ