સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારાઓ અને કાયમી સભ્યપદને લઈને ભારતે પોતાનું કડક અને સ્પષ્ટ વલણ દુનિયા સામે મૂક્યું છે. ભારતે જણાવ્યું છે કે…
View More UNમાં વીટો પાવર વગર કાયમી સભ્યપદ ન ખપે: ભારતindia
21 વર્ષ બાદ ઉદિત નારાયણ, કુમાર સાનુ સાથે ગીત ગાશે
સની દેઓલ આ દિવસોમાં 20 નવેમ્બરે રિલીઝ થનારી ’સૂર્યા : અંત સે આરંભ તક’ને લઈને ચર્ચામાં છે. તબીબી ક્ષેત્રમાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દા પર બનેલી આ…
View More 21 વર્ષ બાદ ઉદિત નારાયણ, કુમાર સાનુ સાથે ગીત ગાશેઆયુષ્યમાન ખુરાના-તાહિરાની દિવાળી પાર્ટીમાં ઉમટ્યા બોલિવૂડના સીતારાખો
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઓએ તહેવારની ઉજવણી શરૂૂ કરી દીધી છે. આ ઉત્સાહમાં વધારો કરતા, આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે…
View More આયુષ્યમાન ખુરાના-તાહિરાની દિવાળી પાર્ટીમાં ઉમટ્યા બોલિવૂડના સીતારાખોપિરિયડ્સ વખતે વિજય મારા પેટ અને હાથ-પગને મસાજ કરી આપે છે
કોફી વિથ કરણમાં રશ્મિકા મંદાનાએ પતિના સપોર્ટ અંગે જણાવ્યું હાલમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી ’કોફી વિથ કરણ’ની લેટેસ્ટ સીઝનમાં જોવા મળી હતી અને…
View More પિરિયડ્સ વખતે વિજય મારા પેટ અને હાથ-પગને મસાજ કરી આપે છેCSKએ IPL-2027 માટે ગેરેથ બેટીને બનાવ્યો આસિસ્ટન્ટ કોચ
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સએ પોતાની કોચિંગ ટીમમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. પાછલી ત્રણેય સીઝનમાં નબળા પ્રદર્શનથી મુશ્કેલીમાં…
View More CSKએ IPL-2027 માટે ગેરેથ બેટીને બનાવ્યો આસિસ્ટન્ટ કોચKBCના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે ‘રામાયણ’ના કલાકારો
નિતેશ તિવારીની ફિલ્મ ’રામાયણ’ના કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના શો ’કૌન બનેગા કરોડપતિ’ના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે.…
View More KBCના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે ‘રામાયણ’ના કલાકારો400 ગ્રામ ચાંદીમાંથી બનાવ્યું રફાલ, દેશ-વિદેશથી ઓર્ડર
વારાણસીના એક જાણીતા શિલ્પકારે ચાંદી અને ગુલાબી મીનાકારીથી ફાઇટર જેટ વિમાન રફાલનું એક આકર્ષક મોડલ તૈયાર કર્યું છે. ગુલાબી મીનાકારીના નેશનલ અવોર્ડ વિજેતા કારીગર કુંજ…
View More 400 ગ્રામ ચાંદીમાંથી બનાવ્યું રફાલ, દેશ-વિદેશથી ઓર્ડરવર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજોનો નિરાશ દેખાવ
સુનીલકુમાર સહિત ત્રણેય કુસ્તીબાજો પ્રથમ રાઉન્ડમાં જ ઢેર ભારતીય ગ્રીકો-રોમન કુસ્તીબાજોનું વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક પ્રદર્શન સોમવારે યથાવત રહ્યું છે તથા એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ…
View More વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજોનો નિરાશ દેખાવમાઇક્રોસોફ્ટનો મોટો નિર્ણય! ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફર
વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે.…
View More માઇક્રોસોફ્ટનો મોટો નિર્ણય! ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક નોકરી છોડવાની ઓફરરાહુલના કાફલાની 4 કાર, એમ્બ્યુલન્સ અથડાયા: તપાસ માટે સિટની રચના
કોંગ્રેસ નેતા જ્યારે માનહાનિના કેસમાં કોર્ટ સુનાવણી માટે સુલતાનપુર જઈ રહ્યા હતા, ત્યારે આજે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.…
View More રાહુલના કાફલાની 4 કાર, એમ્બ્યુલન્સ અથડાયા: તપાસ માટે સિટની રચના