નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોindia news
કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો
આ દિવસોમાં દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે જે જીવો પાણીની અંદર હશે તેમની શું હાલતા થતી હશે. હાલમાં,…
View More કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા
યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…
View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસાજાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશે
ડોલર સામે રૂપિયો નબળો પડશે: મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે, મે મહિના પછી રાહત; ભારત માટે આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વનું વર્ષ બની…
View More જાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશેનવા વર્ષની પૂર્વ સંધ્યાએ આલુ ભૂજિયાથી માંડી કોન્ડોમની માંગ
એકલા બ્લિંકિટે આલુ ભૂજિયાના 2.3 લાખ પેકેટ પહોંચાડ્યા, ચિપ્સના પ્રતિ મિનિટ 853 ઓર્ડર: કોન્ડોમના 1.2 લાખ પેકેટ ગઈકાલે રાત્રે ભારતે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે…
View More નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આલુ ભૂજિયાથી માંડી કોન્ડોમની માંગઅદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુ
તમિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળની સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટે જારી કરાયેલ વૈશ્વિક ટેન્ડરને રદ કરી દીધું છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડરમાં સૌથી ઓછી…
View More અદાણીને ઝટકો: તામિલનાડુએ સ્માર્ટ મીટરનું ટેન્ડર રદ કર્યુનવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તું
દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More નવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તુંફરિદાબાદમાં ભાજપના MLAની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત
દિલ્હીના ફરિદાબાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા. અહીં ફરિદાબાદમાં પલવલ સોહના માર્ગ પર ઘૂઘેરા નજીક ભાજપના ધારાસભ્યના સ્ટીકરવાળી એક પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ અન્ય એક…
View More ફરિદાબાદમાં ભાજપના MLAની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત, 6 મોટા મિશન માટે તૈયાર
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ…
View More 2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત, 6 મોટા મિશન માટે તૈયારના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે
વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.…
View More ના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે