હવાના બે નીચા દબાણથી વ્યાપક વરસાદની આઇએમડીની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસરથી પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી સહિત પશ્ચિમી હિમાલયી…
View More મુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેરindia news
કાશ્મીર પ્રશ્ને કોઇની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: ટ્રમ્પને રોકડું પરખાવતા મોદી
ટ્રમ્પની વિનંતીથી વડાપ્રધાનની 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, પાક.ની વિનંતીથી જ યુદ્ધવિરામ કર્યો: ઓપરેશન સિંદૂરની વિગતવાર ચર્ચા પણ વેપાર કરાર અને ભારત-પાક. સંઘર્ષની વાત નહીં: ટ્રમ્પે…
View More કાશ્મીર પ્રશ્ને કોઇની મધ્યસ્થી સ્વીકાર્ય નથી: ટ્રમ્પને રોકડું પરખાવતા મોદીમેં કેપ્ટન બનવા ઇન્કાર કર્યો હતો, જસપ્રીત બુમરાહનો ખુલાસો
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આ પછી, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ટીમ ઇન્ડિયાનો…
View More મેં કેપ્ટન બનવા ઇન્કાર કર્યો હતો, જસપ્રીત બુમરાહનો ખુલાસોભારતની ધાકડ ક્રિકેટર સ્મૃતિ મંધાના બની ODI નંબર વન
સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડટને…
View More ભારતની ધાકડ ક્રિકેટર સ્મૃતિ મંધાના બની ODI નંબર વન5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણા
ટેસ્ટ ક્રિકેટ બદલાવા જઈ રહ્યું છે. ટેસ્ટનું નામ આવતાની સાથે જ 5 દિવસની ક્રિકેટ મેચ ધ્યાનમાં આવે છે, પરંતુ જો બધું બરાબર રહ્યું, તો…
View More 5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણા‘ઠગ લાઇફ’ ફિલ્મ મુદ્દે સુપ્રીમની આવકાર્ય ટિપ્પણી: ટોળાંશાહીને તાબે ન થવાય
કમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ’ઠગ લાઈફ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે…
View More ‘ઠગ લાઇફ’ ફિલ્મ મુદ્દે સુપ્રીમની આવકાર્ય ટિપ્પણી: ટોળાંશાહીને તાબે ન થવાયPM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચા
કેનેડામાં G7 સમિટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન પર વાતચીત થઈ. મળતી માહિતી અનુસાર આ…
View More PM મોદી અને ટ્રમ્પ વચે 35 મિનિટ સુધી થઇ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે કરી વિગતવાર ચર્ચાઅણુબોંબ મામલે ભારત પાક. કરતા કયાંય આગળ
પાક. પાસે 170 અણુશસ્ત્રો તો ભારત પાસે 180: મિસાઇલ બાબતે પણ ખૂબ પ્રગતિ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI ) ના નવા અહેવાલમાં દાવો કરવામાં…
View More અણુબોંબ મામલે ભારત પાક. કરતા કયાંય આગળઓનલાઇન બેટિંગ એપ પ્રમોશન: યુવરાજ, હરભજન, સુરેશ રૈના, ઉર્વશીની પૂછપરછ
ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજસિંહ, હરભજનસિંહ અને સુરેશ…
View More ઓનલાઇન બેટિંગ એપ પ્રમોશન: યુવરાજ, હરભજન, સુરેશ રૈના, ઉર્વશીની પૂછપરછબોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને…
View More બોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ