કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીindia news
ફ્લાઇટમાં હંગામો: મુસાફરે હરહર મહાદેવના નારા લગાવ્યા
દિલ્હીથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર અને મુસાફરો વચ્ચે ઝઘડો થયો. મામલો એટલો વધી ગયો કે ફ્લાઇટની એર હોસ્ટેસે મુસાફર સામે ફરિયાદ નોંધાવી. મુસાફરે…
View More ફ્લાઇટમાં હંગામો: મુસાફરે હરહર મહાદેવના નારા લગાવ્યાતાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચો
ભારતે અમેરિકા દ્વારા ચોક્કસ તાંબાના ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદવા અંગે વિશ્વ વેપાર સંગઠન (WTO) ના સલામતી કરાર હેઠળ અમેરિકા સાથે પરામર્શ કરવાની માંગ કરી.…
View More તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચોકેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયા
ભારે વરસાદથી ભેખડો ધસી પડતા કલાકો સુધી હોટેલમાં જ રહેવું પડયું, તમામ હેમખેમ કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ…
View More કેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયાકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન,…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશેઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રના
ઉત્તરાખંડમાં કુદરતી આફત તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ વચ્ચે અનેક યાત્રાળુઓ મુશ્કેલીમાં ફસાયા હતા.…
View More ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રનાGST કાઉન્સિલની બેઠકનો પ્રારંભ: રાહતો ઉપર નજર
પાંચ અને અઢાર ટકાના સ્લેબને ઔપચારિક મંજૂરી મળશે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બે દિવસીય બેઠક આજથી શરૂ થઇ છે. આ બેઠકમાં, ટેક્સ…
View More GST કાઉન્સિલની બેઠકનો પ્રારંભ: રાહતો ઉપર નજર324 કિલો સોનાની દાણચોરી મામલે રાણ્યા રાવ સફહિત 3ને 271 કરોડનો દંડ
અભિનેત્રી રાણ્યા રાવ DGP રામચંદ્રની પુત્રી, દંડ સામે લડવાનો વિકલ્પ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સોનાની દાણચોરીના કેસમાં ચંદન અભિનેત્રી રાણ્યા રાવ અને અન્ય…
View More 324 કિલો સોનાની દાણચોરી મામલે રાણ્યા રાવ સફહિત 3ને 271 કરોડનો દંડe-SIM વાપરનારા આઇફોન હેક થવાની સરકારની ચેતવણી
ભારતના મોબાઇલ યુઝર્સ હવે એક નવા પ્રકારનો સામનો કરી રહ્યાં છે. તેમની ઇસીમ ટેક્નોલોજીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ધ ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા…
View More e-SIM વાપરનારા આઇફોન હેક થવાની સરકારની ચેતવણીદિલ્હી-ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર, 10,000નું રેસ્ક્યુ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યો
યમુનાનું જળસ્તર ઐતિહાસિક 208 મીટરના લેવલે, પંજાબ આપતિગ્રસ્ત જાહેર, રાજસ્થાનના 13 જિલ્લામાં હાઇએલર્ટ, હરિયાણામાં 200 સ્કૂલ બંધ ઉત્તર-પશ્ર્ચિમ ભારત પર ભારે વરસાદથી પુરની સમસ્યા સર્જાઇ…
View More દિલ્હી-ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર, 10,000નું રેસ્ક્યુ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યો