પાણી માગતી સગીર ક્ધયાને દારૂ પીવડાવી 4 નરાધમે પીંખી નાખી

બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ…

View More પાણી માગતી સગીર ક્ધયાને દારૂ પીવડાવી 4 નરાધમે પીંખી નાખી

હવે 10 લાખની ખરીદી UPIથી થઇ શકશે: પર્સન-ટુ-પર્સન ચૂકવણીમાં 1 લાખની મર્યાદા યથાવત

  UPI યુઝર્સ આજથી એટલે કે 15 સપ્ટેમ્બરથી એક દિવસમાં 10 લાખ રૂૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન-ટુ-મર્ચેન્ટ…

View More હવે 10 લાખની ખરીદી UPIથી થઇ શકશે: પર્સન-ટુ-પર્સન ચૂકવણીમાં 1 લાખની મર્યાદા યથાવત

ગાંધીજીની પ્રતિમાને કેસરી ટોપી પહેરાવી, હાથમાં કમળનો ઝંડો પકડાવ્યો: બિહારમાં ખળભળાટ

બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર સંમેલન દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપને ટોપી પહેરાવામાં આવી છે. તેમજ કમળનું નિશાન ધરાવતો પક્ષનો ઝંડો પણ હાથમાં આપવામાં આવ્યો છે.…

View More ગાંધીજીની પ્રતિમાને કેસરી ટોપી પહેરાવી, હાથમાં કમળનો ઝંડો પકડાવ્યો: બિહારમાં ખળભળાટ

અઘોષિત સંપત્તિની શંકા પર ઇન્કમ ટેકસ બેંક લોકરનું સરપ્રાઇઝ ચેકિંગ કરી શકે : હાઇકોર્ટ

તાજેતરના ચુકાદામા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો જાહેર ન કરાયેલ સંપત્તિની શંકા કરવાના યોગ્ય કારણો હોય તો આવકવેરા વિભાગ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ…

View More અઘોષિત સંપત્તિની શંકા પર ઇન્કમ ટેકસ બેંક લોકરનું સરપ્રાઇઝ ચેકિંગ કરી શકે : હાઇકોર્ટ

સ્વતંત્રતા પછીના જનઆંદોલનો પાછળ કોણ હતા ?, પૈસા કોણે આપ્યા ?

1974 પછીના તમામ આંદોલનોનો અભ્યાસ કરી માર્ગદશિકા તૈયાર કરવા ઇ.ઙ.છ.ઉ.ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આદેશ, ED અને CBDTને પણ સાથે રાખવા સૂચના આંદોલનનું પરિણામ શું…

View More સ્વતંત્રતા પછીના જનઆંદોલનો પાછળ કોણ હતા ?, પૈસા કોણે આપ્યા ?

ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી

એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ…

View More ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી

વકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે

વકફ બોર્ડના સભ્ય બનાવવા પાંચ વર્ષ સુધી ઈસ્લામના પાલન-કલેક્ટરની સત્તા સામે સ્ટે: બોર્ડમાં ગેર મુસ્લિમ સભ્યોની સંખ્યા 3થી વધુ ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટે વક્ફ…

View More વકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે

‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

  ગુજરાતના જામનગરના વનતારા વન્યજીવન કેન્દ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ હાથી રાખવા માંગે છે અને બધા નિયમોનું પાલન કરીને આવું કરે…

View More ‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

મોંઘવારીએ માઝા મૂકી, 63% પરિવારોના બે છેડા ભેગા થતા નથી

7 ટકા લોકોને માસિક ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી, લોકોની ખરીદીની પેટર્ન બદલાઇ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના નવા દરો ભારતમાં સામાન્ય…

View More મોંઘવારીએ માઝા મૂકી, 63% પરિવારોના બે છેડા ભેગા થતા નથી

બિહારના વર્તમાન 243માંથી 130 MLA ચૂંટણી લડે તો થશે ઘરભેગા

  છેલ્લા કેટલાક દિવસોમાં બિહાર ચૂંટણીને લઈને ઘણા સર્વે થયા છે. આ સર્વે છેલ્લા બે-ત્રણ સર્વે કરતા થોડો અલગ છે. કારણ કે વોટ વાઇબના સર્વેમાં,…

View More બિહારના વર્તમાન 243માંથી 130 MLA ચૂંટણી લડે તો થશે ઘરભેગા