સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ…
View More કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલindia news
ક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેર
14 ઓગસ્ટ 2026થી શરૂ થશે હોકી વર્લ્ડકપ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે હોકી વર્લ્ડકપ-2026 શરુ થાય…
View More ક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેરભારત-પાક. મેચના પ્રસારણથી કમાયેલા નાણા 26 મહિલાઓને આપી દેવા પડકાર
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને ભારતીય ટીમ અને BCCI પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે,…
View More ભારત-પાક. મેચના પ્રસારણથી કમાયેલા નાણા 26 મહિલાઓને આપી દેવા પડકારભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PCBને 1000 કરોડ રૂપિયા મળ્યા
રવિવારે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ અંગે શિવસેનાના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને આ…
View More ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PCBને 1000 કરોડ રૂપિયા મળ્યાટીમ ઈન્ડિયા PCB ચેરમેન મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરે
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચે ક્રિકેટ મેદાનને રાજકીય તણાવના મેદાનમાં ફેરવી દીધું છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે…
View More ટીમ ઈન્ડિયા PCB ચેરમેન મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરેહિમાચલના વરસાદે તબાહી મચાવી: દુકાનો અને બસો પાણીમાં ગરકાવ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી, 3ના મોત
હિમાચલ પ્રદેશમાં પહાડો પર ફરી એકવાર વરસાદે આફત લાવી છે. મુશળધાર વરસાદથી મંડી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી પડી…
View More હિમાચલના વરસાદે તબાહી મચાવી: દુકાનો અને બસો પાણીમાં ગરકાવ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી, 3ના મોત‘ભારત વાટાઘાટોના ટેબલ પર …’, અમેરિકા સાથે ટ્રેડ ડીલ પહેલા ટ્રમ્પના નજીકના સહાયક નવારોનો નવો દાવો
અમેરિકા સાથેના ટેરિફ યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક અને વેપાર સલાહકાર પીટર નાવારો તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે.…
View More ‘ભારત વાટાઘાટોના ટેબલ પર …’, અમેરિકા સાથે ટ્રેડ ડીલ પહેલા ટ્રમ્પના નજીકના સહાયક નવારોનો નવો દાવો2027ના હરિદ્વાર અર્ધ કુંભમેળામાં ત્રણ શાહી સ્નાનની તારીખો જાહેર
બે વર્ષ પછી એટલે કે 2027માં હરિદ્વારમાં યોજાતો અર્ધ કુંભ મેળો ઘણી રીતે ઐતિહાસિક સાબિત થશે. આ વખતે, હરિદ્વારમાં પહેલી વાર, કુંભની જેમ, અર્ધ કુંભમાં…
View More 2027ના હરિદ્વાર અર્ધ કુંભમેળામાં ત્રણ શાહી સ્નાનની તારીખો જાહેરટ્રેનોમાં રાતે 10 વાગ્યા પછી મોટેથી સંગીત નહીં સાંભળી શકાય
ભારતીય રેલ્વેએ મુસાફરોની આરામદાયક અને શાંતિપૂર્ણ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રાત્રે 10 વાગ્યા પછી અવાજ પર કડક પ્રતિબંધો લાદતા નવા નિયમો લાગુ કર્યા છે. હવે…
View More ટ્રેનોમાં રાતે 10 વાગ્યા પછી મોટેથી સંગીત નહીં સાંભળી શકાયમોદીની મુલાકાતના બીજા દિવસે મણીપુરમાં પોલીસ મથક પર પથ્થરમારો
પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે રવિવારે ચુરાચંદપુરમાં સ્થાનિક લોકોની ભીડ બેકાબૂ થઈ અને પોલીસ સ્ટેશન…
View More મોદીની મુલાકાતના બીજા દિવસે મણીપુરમાં પોલીસ મથક પર પથ્થરમારો