કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન…
View More 350 કિ.મી. પ્રતિ કલાક પેસેન્જર કોરિડોર વિકસાવવા રેલ યોજનાindia news
દિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ
મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khrelskh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે…
View More દિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખશું સોનાક્ષી સિંહા પ્રૅગ્નન્ટ છે? ઝહીર ઇકબાલની આ હરકતે બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ VIDEO
સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ઓનલાઈન ફેલાઈ રહી છે. અભિનેત્રીએ આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેના પતિ ઝહીર ઈકબાલે રમૂજી રીતે પ્રતિક્રિયા…
View More શું સોનાક્ષી સિંહા પ્રૅગ્નન્ટ છે? ઝહીર ઇકબાલની આ હરકતે બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ VIDEOડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (૧૫ ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મોસ્કોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.…
View More ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસ
ઇન્દોરના બનાવ પાછળ બે ટ્રાન્સજેન્ડર જૂથો વચ્ચેનો વિવાદ કારણભૂત ઇન્દોરના પંઢરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદલાલપુરા વિસ્તારમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે આશરે 25 ટ્રાન્સજેન્ડર…
View More 25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસASI આત્મહત્યા કેસમાં નવો વળાંક: IPS પૂરણના IAS પત્ની સામે FIR
મૃતક સંદીપ લાથરના પરિવારનો આત્મહત્યા કરવા મજબૂર કરાયાનો આક્ષેપ રોહતકના સાયબર સેલમાં તૈનાત ASI સંદીપ લાથરના આત્મહત્યા કેસમાં નવો અને ગંભીર વળાંક આવ્યો છે. તેમના…
View More ASI આત્મહત્યા કેસમાં નવો વળાંક: IPS પૂરણના IAS પત્ની સામે FIRસરકારની ભલામણથી જજની ટ્રાન્સફરનો નિર્ણય બદલાયો
સુપ્રીમ કોર્ટના કોલેજિયમનો સ્વીકાર એક અસામાન્ય સ્વીકારમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે જણાવ્યું હતું કે સરકારે તેના અગાઉના નિર્ણય…
View More સરકારની ભલામણથી જજની ટ્રાન્સફરનો નિર્ણય બદલાયોઅફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળો
48 કલાકના યુધ્ધવિરામ વચ્ચે પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું, કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવાઇ રહ્યા છે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી…
View More અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળોઅમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલ
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફેન્સ સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે જેમાં…
View More અમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલચાર બોલમાં ત્રણ વિકેટ, મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવી
ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ફોર્મ પરત મેળવવા સઘન પ્રયાસ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે. તે હાલમાં રણજી…
View More ચાર બોલમાં ત્રણ વિકેટ, મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવી