નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પ્રભાકરને રાજકીય બોંબ ફોડયો : પૂર્વ CEC દ્વારા ઓડીટની ડિમાન્ડ: કુલ મતદાનના આંકડા પંચે વારેઘડિયે ફેરવ્યા આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં…
View More આંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયાindia news
સરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડી
એરલાઇન્સો સ્વનિર્ણયે ટિકિટદર નક્કી કરશે : એવિએશન ફ્યુઅલ ઊંચકાતા કેન્દ્રે આપી રાહત કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો મૂળ કિંમતમાં આપવાના પોતાના નિર્ણયને અસ્થાયી…
View More સરકારે ભાવવધારામાં બાન કરેલી 60 ટકા સીટો એરલાઇન્સ પર છોડી“મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ
આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આજે આ નિર્ણયનો જવાબ રાઘવ ચઢ્ઢાએ…
View More “મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ‘યશોદા-કૃષ્ણ’નું પેઈન્ટિંગ રૂા.167 કરોડમાં વેચાયું
રાજા રવિ વર્માનું ચિત્ર સાયરસ પૂનાવાલાએ અધધધ કિંમતે ખરીદ્યું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર અને ચેરમેન સાઈરસ પૂનાવાલાનું કાર કલેક્શન ખૂબ જ સારું છે. જાણકારી…
View More ‘યશોદા-કૃષ્ણ’નું પેઈન્ટિંગ રૂા.167 કરોડમાં વેચાયુંગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. મંજૂરી વગર હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતા જહાજો પર…
View More ગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલચૈન્નઇના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ, ચાહકો રોમાંચિત
આજે CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની આ કદાચ છેલ્લી આઇપીએલ છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂૂ થઈ એ પહેલાં જ તેણે…
View More ચૈન્નઇના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ, ચાહકો રોમાંચિતતમે IPLની છબી કલંકિત કરો છો, ગોયંકાને ઝાટકતા લલિત મોદી
લખનૌ સુપરજાયન્ટ્સની હાર બાદ રિષભ પંત સાથેના ફોટા વાયરલ થયા હતા ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકા પર ગુસ્સે…
View More તમે IPLની છબી કલંકિત કરો છો, ગોયંકાને ઝાટકતા લલિત મોદીપિતા યોગરાજ સિંહના વિવાદિત નિવેદનો બદલ ધોની-કપિલ દેવની માફી માંગતા યુવરાજ સિંહ
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ લડાયક ખેલાડીઓની વાત આવે છે, ત્યારે Yuvraj singhનું નામ સૌથી ઉપર લેવાય છે. 2007નો T20 વર્લ્ડ કપ હોય કે 2011નો…
View More પિતા યોગરાજ સિંહના વિવાદિત નિવેદનો બદલ ધોની-કપિલ દેવની માફી માંગતા યુવરાજ સિંહસનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટ
અભિષેક શર્મા-ટ્રેવિસ હેડની 34 બોલમાં 82 રનની ઓપનિંગ ભાગીદારી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું. IPL 2026 માં હૈદરાબાદની આ પ્રથમ જીત છે.…
View More સનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટ‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ
ભારતે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની માંગ કરી છે. ભારતે કહ્યું કે આ પ્રાદેશિક જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય નાવિકોએ ત્યાં પોતાના જીવ…
View More ‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ