સિનિયર ઓફીસરોનો જાન્યુઆરીથી પગાર બાકી, 27 વિમાન સામે 6800 કર્મચારીઓની આર્થિક હાલત ખરાબ દેશની ખાનગી એરલાઇન સ્પાઇસજેટ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઘટતી કાર્યકારી…
View More સ્પાઇસ જેટના ખીસ્સા ખાલી, પગારના ફાંફા, 20 ટકા સ્ટાફ કાઢશેindia news
આસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યું
મહિલાઓનું મતદાન પુરૂષો કરતા વધતા ભાજપ મોજમાં, કેરલના તમામ જિલ્લામાં 75%થી વધુ મતદાન, ચૂંટણીપંચે પોતાની પીઠ થાબડી ગુરુવારે (9 એપ્રિલ) અસમ, કેરલા અને પુડુચેરીમાં યોજાયેલી…
View More આસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યુંયુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
ક્રૂડ 100 ડોલરની નીચે, સોના-ચાંદીમાં નરમાઇ ગઈકાલે અમેરિકી માર્કેટમાં ફરી પોઝિટિવ ટોન જોવા મળતા તેમજ ક્રૂડનો ભાવ હજુ પણ 100 ડોલરની નીચે જોવા મળતા શેરબજારમાં…
View More યુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળોપ્રતિષ્ઠિત નેશનલ જિયોગ્રાફિક 33-2026ના લિસ્ટમાં આલિયા ભટ્ટ-પ્રિયંકાનો સમાવેશ
વિશ્ર્વભરના 33 ચેન્જમેકર્સને સ્થાન આપવામાં આવે છે નેશનલ જ્યોગ્રાફિકે પોતાની પ્રતિષ્ઠિત ’નેશનલ જિયોગ્રાફિક 33 – 2026’નું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં વિશ્વભરના એવા ચેન્જમેકર્સને સ્થાન…
View More પ્રતિષ્ઠિત નેશનલ જિયોગ્રાફિક 33-2026ના લિસ્ટમાં આલિયા ભટ્ટ-પ્રિયંકાનો સમાવેશકોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારી
IPLમાં સતત બીજા દિવસે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી પહોંચ્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ નંબર 15 આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ…
View More કોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારીમહારાષ્ટ્રમાં રિક્ષા-ટેકસીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરાતા વિવાદ
મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ…
View More મહારાષ્ટ્રમાં રિક્ષા-ટેકસીચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરાતા વિવાદમિલકત કે વાહન વગરના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી આયોગ સમક્ષ જમા કરાવેલા સ્વ-ઘોષિત હલફનામામાં પોતાની કુલ સંપત્તિ માત્ર 15.4 લાખ…
View More મિલકત કે વાહન વગરના મમતા બેનરજી દેશના સૌથી ગરીબ સીએમબિહારમાં છડેચોક યુવાનનો શિરચ્છેદ બાદ ટોળા દ્વારા હત્યારાનીય હત્યા
બિહારના અરરિયા જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. અહીં, એક યુવાનનો માથું રસ્તાની વચ્ચે જ કાપી નાખવામાં આવ્યું – તેનું માથું તેના ધડથી અલગ કરી…
View More બિહારમાં છડેચોક યુવાનનો શિરચ્છેદ બાદ ટોળા દ્વારા હત્યારાનીય હત્યાઅતિક અહેમદની જેમ મોતને ઘાટ ઉતારવા શંકરાચાર્યને મળી ધમકી
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોતની ધમકી મળી છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે તેમને પણ અતિક અહેમદની જેમ જ મારી નાખવામાં આવશે. આનાથી તેમના…
View More અતિક અહેમદની જેમ મોતને ઘાટ ઉતારવા શંકરાચાર્યને મળી ધમકીવાર્ષિક 12 લાખ સુધી ટર્નઓવર માટે માત્ર રજિસ્ટ્રેશન જ જરૂરી
FSSAIએ ખાદ્યપદાર્થોના એકમોને લગતા યુનિટોમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ અન્વયે લેવામાં આવતા લાઈસન્સ અને રજિસ્ટ્રેશનની નોંધણીમાં ફેરફાર કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનની નોંધણી માટે વાર્ષિક…
View More વાર્ષિક 12 લાખ સુધી ટર્નઓવર માટે માત્ર રજિસ્ટ્રેશન જ જરૂરી