મહાભિયોગનો સામનો કરી રહેલા અને ચર્ચાને ચકડોળે ચડેલા ન્યાયાધીશ વર્માના રાજીનામાએ ફરી ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે તેમના નિવાસસ્થાનમાંથી બળી ગયેલી રોકડ મળી આવ્યાના…
View More સળગેલા ઘરમાંથી કરોડોની નોટો મળી તે ન્યાયાધીશે આપ્યું રાજીનામુંindia news
રાજયસભાના ઉપાધ્યક્ષ JDUના હરિવંશ પૂર્ણ મુદતે પુન: નિયુક્ત
જેડી(યુ) એ આ વખતે હરિવંશને રાજ્યસભામાં મોકલ્યા ન હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલે પૂરો થવાનો હતો; જોકે, તે જ દિવસે સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને…
View More રાજયસભાના ઉપાધ્યક્ષ JDUના હરિવંશ પૂર્ણ મુદતે પુન: નિયુક્તધામધૂમથી ભેગા થયેલા ઓવૈસી અને હુમાયુ કબીરનું નાતરું તૂટયું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નામાંકન ભરવાની વચ્ચે, એક મોટો રાજકીય વળાંક – અથવા ’ખેલા’ (રમત) – આવ્યો છે.…
View More ધામધૂમથી ભેગા થયેલા ઓવૈસી અને હુમાયુ કબીરનું નાતરું તૂટયુંછત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજા
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક દુ:ખદ અકસ્માત થયો. બે કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.…
View More છત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજાઆજથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોકડમાં ટોલ વસૂલી સંપૂર્ણ બંધ
ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ(કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ…
View More આજથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોકડમાં ટોલ વસૂલી સંપૂર્ણ બંધજગત પર લટકતી સુપર અલનીનોની નવી તલવાર
હવામાનની પેટર્ન બદલાવીને અનેક દેશોમાં કુદરત છાને પગલે વિકરાળ તારાજી સર્જશે એવો વૈજ્ઞાનિકોનો દાવો આ દિવસોમાં દેશમાં હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ક્યારેક…
View More જગત પર લટકતી સુપર અલનીનોની નવી તલવારનીતિશકુમારે રાજ્યસભાના સાંસદ સ્વરૂપે શપથ લીધા
ચારેય ગૃહમાં સેવા આપનારા લાલુ પછી બીજા બિહારના મુખ્યમંત્રી બન્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભામાં સંસદ સભ્ય (ખઙ) તરીકે શપથ લીધા. આ સાથે, તેમણે…
View More નીતિશકુમારે રાજ્યસભાના સાંસદ સ્વરૂપે શપથ લીધાઉ.પ્રદેશની મતદાર યાદીમાંંથી અધધ બે કરોડ નામો આઉટ
મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) પછી, ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની અંતિમ મતદાર યાદીમાંથી 2.05 કરોડ મતદારોના નામ દૂર કર્યા છે. આ આંકડો દિલ્હીના કુલ…
View More ઉ.પ્રદેશની મતદાર યાદીમાંંથી અધધ બે કરોડ નામો આઉટCIAનો એજન્ટ બની મોદીની હત્યાનો પ્લાન ઘડનારો બિહારથી ઝડપાયો
અમેરિકી જાસૂસી સંસ્થાએ ભારતને જાણ કરી : મેલ કરીને CIA પાસે કરોડો રૂપિયાની ડિમાન્ડ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને એક ખૂબ જ ગંભીર…
View More CIAનો એજન્ટ બની મોદીની હત્યાનો પ્લાન ઘડનારો બિહારથી ઝડપાયોચાર રાજ્યોની ચૂંટણીમાં ‘વિચારધારા’ નહીં ‘ચહેરા’ ચાલ્યા
આસામમાં ભાજપ કરતાં ‘હિમંતા બિશ્ર્વા’ બ્રાન્ડ મોટી; બંગાળમાં પક્ષ કરતાં ‘મમતા દીદી’ મોટા; કેરળમાં ‘વિજયન’ અને ‘સ્ટાલિન’ તમિલનાડુમાં ભારે લોકપ્રિય આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ…
View More ચાર રાજ્યોની ચૂંટણીમાં ‘વિચારધારા’ નહીં ‘ચહેરા’ ચાલ્યા