મહિલા રેસલર વિનેશ ફોગાટ પર 26 જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે હિન્દી શાયરી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિસ્તનું પાલન ન કરવા…
View More જિંદગી તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝૂકાને કી તાકત નહીં તલવાર મેંindia news
જેક્લીન મની લોન્ડરિંગ કેસમાં સમાન ભાગીદાર, EDનો ઝટકો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગઇકાલે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની અરજીનો વિરોધ કર્યો હતો, જેમાં કથિત છેતરપિંડી કરનાર…
View More જેક્લીન મની લોન્ડરિંગ કેસમાં સમાન ભાગીદાર, EDનો ઝટકોહાર્દિક પંડ્યાની લોકપ્રિયતામાં ઘટાડો પણ હમશકલ સર્વત્ર ધૂમ મચાવે છે
હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે હમણાં આઉટ-ઑફ-ફોર્મ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ વખતની આઈપીએલના પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, હાર્દિક અને તેના મોટાભાઈ…
View More હાર્દિક પંડ્યાની લોકપ્રિયતામાં ઘટાડો પણ હમશકલ સર્વત્ર ધૂમ મચાવે છેધુરંધર-2થી ઇન્સ્પેકટર અવિનાશ સિઝન-2, OTT પર મનોરંજનનો ખજાનો
ગરમીનાં દિવસોમાં મોટાભાગનાં લોકો બહાર જવાનું ટાળતા હોય છે. ત્યારે તમે ઘરે બેસીને એક્શન, સસ્પેન્સ અને ક્રાઇમ થ્રિલર ફિલ્મો જોવા ઇચ્છો છો તો આ…
View More ધુરંધર-2થી ઇન્સ્પેકટર અવિનાશ સિઝન-2, OTT પર મનોરંજનનો ખજાનોદિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું: પ્લેઓફની આશા જીવંત
ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ડેવિડ મિલર અને અક્ષર પટેલની અર્ધશતકીય ઇનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મુકાબલો…
View More દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું: પ્લેઓફની આશા જીવંતકપરા સમયમાં કરકસર માત્ર જનતા જ કેમ કરે?
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થઈ છે અને તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે ત્યારે…
View More કપરા સમયમાં કરકસર માત્ર જનતા જ કેમ કરે?બંગાળની બાંગ્લાદેશ સાથેની બોર્ડર BSFના હવાલે
શિક્ષકની નોકરી માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો, કેન્દ્રીય યોજનાઓ લાગુ, શુવેન્દુ સરકારની પ્રથમ કેબિનેટમાં જ મોટો નિર્ણય પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુવેન્દુ…
View More બંગાળની બાંગ્લાદેશ સાથેની બોર્ડર BSFના હવાલેમમતાને ઝટકો, ભાજપ વિરૂધ્ધ ગઠબંધનમાં જોડાવા કોંગ્રેસ-ડાબેરી પક્ષોનો ઇન્કાર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા યુગની શરૂૂઆત સાથે જ વિપક્ષી ખેંચતાણ તેજ બની છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રથમ સરકારની રચના અને સુવેન્દુ…
View More મમતાને ઝટકો, ભાજપ વિરૂધ્ધ ગઠબંધનમાં જોડાવા કોંગ્રેસ-ડાબેરી પક્ષોનો ઇન્કારમિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવો
બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સત્તાના સૂત્રો સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર સંદેશ મોકલ્યો છે. ત્રિપુરા સરહદ…
View More મિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવોસુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ
પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ એસટીએફ (STF)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી…
View More સુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ