રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સોમવારે ભાજપે વધુ આઠ નામોની જાહેરાત કરી હતી. સૌથી મોટી ચર્ચાનો વિષય બી.એલ. વર્મા અને હરદીપ સિંહ પુરીને ફરીથી…
View More રાજ્યસભાની ટિકિટ ન મળતા પૂરી, વર્મા પણ કેબિનેટમાંથી જશેindia news
સુપ્રીમની નજર સામે જ બિહારમાં 20,000 કરોડ ખર્ચી મત ખરીદાયા : પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને નોટિસ આપવામાં આવી છે. તમે ભૂલ કરશો તો નોટિસ આપશે જ. પરંતુ સુપ્રીમ કોર્ટની નોટિસ આપવાથી…
View More સુપ્રીમની નજર સામે જ બિહારમાં 20,000 કરોડ ખર્ચી મત ખરીદાયા : પ્રશાંત કિશોરનોેટિસ આપી શકતા નથી, વર્ચ્યુલ સુનાવણી કરી શકતા નથી: ચૂંટણી પંચે ટ્રિબ્યુનલ્સના ન્યાયાધીશોના હાથ કાપી લીધા
સુપ્રીમ કોર્ટના આદેશથી પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરાયેલા એક ડઝનથી વધુ ટ્રિબ્યુનલના ન્યાયાધીશોએ જેઓ 27 લાખ રદ કરાયેલા મતદારોની અપીલો પર કામ કરી રહ્યા છે ભારતના…
View More નોેટિસ આપી શકતા નથી, વર્ચ્યુલ સુનાવણી કરી શકતા નથી: ચૂંટણી પંચે ટ્રિબ્યુનલ્સના ન્યાયાધીશોના હાથ કાપી લીધાભારતીય નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત થઇ જતા હોય તો SIRનો શું અર્થ: હાઇકોર્ટના આકરા સવાલો
બોમ્બે હાઈકોર્ટે ગોવામાં મતદાર યાદીની ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR – વિશેષ સઘન સુધારણા) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચને કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા છે. કોર્ટે ખાસ કરીને…
View More ભારતીય નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત થઇ જતા હોય તો SIRનો શું અર્થ: હાઇકોર્ટના આકરા સવાલો‘જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો’: દિલ્હીમાં CEC સામે વિપક્ષોનું હલ્લાબોલ
‘વોટચોરી’ના ગંભીર આરોપ સાથે ચૂંટણીપંચના મુખ્યાલય સામે જલદ પ્રદર્શન, બેરીકેડ ઠેકીને રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ ધરણા પર બેસી ગયા દેશની રાજધાની દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન (INDIA Bloc)…
View More ‘જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો’: દિલ્હીમાં CEC સામે વિપક્ષોનું હલ્લાબોલપાકિસ્તાનનું નાટક, ભારતે માફી ન માગી એટલે WCL છોડ્યું
PCBની માંગણી ફગાવતા પાક ભુરાયું થયું અહીં રમાતી ટી-20ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટૂર્નામેન્ટમાં ડ્રામેબાજ પાકિસ્તાને નવું નાટક કર્યું છે અને ખોટી રીતે ભારતને જવાબદાર…
View More પાકિસ્તાનનું નાટક, ભારતે માફી ન માગી એટલે WCL છોડ્યું‘રામાયણ’ના સેટ પર ભભૂકી આગ, મુંબઇ ફિલ્મ સિટીમાં અફરાતફરી
મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ સ્થિત પ્રખ્યાત ફિલ્મ સિટી ખાતે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ’રામાયણ’ના કામચલાઉ સેટ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.…
View More ‘રામાયણ’ના સેટ પર ભભૂકી આગ, મુંબઇ ફિલ્મ સિટીમાં અફરાતફરીબોલિવૂડના શહેનશાહને KBC-18ના મંચ પર મળશે અનોખી બર્થ-ડે ગિફટ
આયુષ્માન દ્વારા સરપ્રાઇઝ, 11મીએ છે બીગ-બીનો જન્મદિવસ આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘Udta Teer’ને પ્રમોટ કરવા માટે પોતાની કો-સ્ટાર સારા અલી ખાન સાથે ‘Kaun Banega…
View More બોલિવૂડના શહેનશાહને KBC-18ના મંચ પર મળશે અનોખી બર્થ-ડે ગિફટએશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડો
એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે. બીજી તરફ,…
View More એશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડોએક ઓવરમાં 6 સિક્સ, સૌથી ઝડપી સદી, વૈભવે જાહેર કરી છ મહત્વકાંક્ષા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણી પહેલાં, વૈભવ સૂર્યવંશીએ પોતાની છ મહત્વકાંક્ષાઓને ક્રમ આપ્યો છે. તેણે એક જ ઓવરમાં છ સિક્સ ફટકારવાને પ્રથમ સ્થાન…
View More એક ઓવરમાં 6 સિક્સ, સૌથી ઝડપી સદી, વૈભવે જાહેર કરી છ મહત્વકાંક્ષા