વર્ષ 2023માં નેલ્સન દિલીપકુમારના ડાયરેક્શનમાં રિલીઝ થયેલી જેલરની સફળતા પછી રજનીકાંત હવે આ ફિલ્મની સીક્વલ દ્વારા મોટા પડદાં પર પરત ફરી રહ્યો છે. આ મહિને…
View More રજનીકાંતની જેલર-2નું દમદાર ટ્રેલર રિલીઝindia news
નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂ
અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું…
View More નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂDrishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પાર
અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની વાર્તાને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો…
View More Drishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પારભારતીય કેપ્ટનની હત્યા કરી આત્મઘાતી હુમલાનું કાવતરું
ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે એક મોટી દુર્ઘટના ટાળી હતી. દુબઈથી તેલ અવીવ જતી ’ફ્લાયદુબઈ’ની ફ્લાઇટમાં સહ-પાયલટ હમામ અલ-હમ્મામી (જે મૂળ ઓમાનનો વતની છે) દ્વારા…
View More ભારતીય કેપ્ટનની હત્યા કરી આત્મઘાતી હુમલાનું કાવતરુંપાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયા
આસામમાં પાકિસ્તાન સાથે કથિત જાસૂસી જોડાણ અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભારતીય સેનાના એક નિવૃત્ત સૈનિકનો સમાવેશ થાય છે, જેઓ નિવૃત્તિ બાદ…
View More પાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયાભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં ડેડ એન્ડ: વધુ છૂટછાટો આપવાનો સ્કોપ નથી: નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટેની વાટાઘાટો એક સ્થિર તબક્કે (પ્લેટુ પર) પહોંચી હોય તેવું લાગે છે. તેમણે…
View More ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં ડેડ એન્ડ: વધુ છૂટછાટો આપવાનો સ્કોપ નથી: નાણામંત્રીCJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJP
CJP અથવા ’કોકરોચ જનતા પાર્ટી’એ સુપ્રીમ કોર્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પદાધિકારી સૌરભ દાસે રવિવારે જણાવ્યું હતું કે યુવાનોના મતાધિકાર છીનવી લેવામાં સર્વોચ્ચ અદાલતની…
View More CJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJPરાતે 10 વાગે પણ મહિલાઓ સુરક્ષિત રહેવી જોઇએ, ગુનેગારોમાં ડર પેદા કરો: પોલીસને સુપ્રીમની તાકીદ
Ensure Fear in Minds of Men દેશની રાજધાની નવી દિલ્હી અને સમગ્ર NCR વિસ્તારમાં મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલા ગુનાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને…
View More રાતે 10 વાગે પણ મહિલાઓ સુરક્ષિત રહેવી જોઇએ, ગુનેગારોમાં ડર પેદા કરો: પોલીસને સુપ્રીમની તાકીદચૂંટણી પંચે કાયદો તોડીને નિર્ણયો લીધા હશે તો બધા રદ: સુપ્રીમ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લગતી અરજીઓની સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ…
View More ચૂંટણી પંચે કાયદો તોડીને નિર્ણયો લીધા હશે તો બધા રદ: સુપ્રીમરણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર ટીમનો સુકાની પૃથ્વી શો
પર્સનલ લાઈફ ઉથલ-પાથલ વચ્ચે 26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમી રહેલા પૃથ્વી શો આગામી રણજી…
View More રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર ટીમનો સુકાની પૃથ્વી શો