ત્રણ દિવસથી સ્થિર બજારમાં ઘટાડો છેલ્લા ત્રણ દિવસ સોના ચાંદીના ભાવમાં ખાસ વધઘટ ન થયા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકા જોવા મળ્યા હતા…
View More વાયદા બજારમાં ચાંદીમાં 6000 અને સોનામાં 1700 રૂપિયાનો કડાકોindia news
હિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોત
મુંડન વિધિમાંથી પરત ફરતા હતા, બોલેરોના બે ટુકડા થઇ ગયા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ગઇકાલે મોડી રાત્રે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચંબા-મસરુંદ…
View More હિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોતકોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વાર
શિક્ષણ મંત્રાલયના બજેટ જેટલો 1.32 લાખ કરોડનો ખર્ચ NEETની તૈયારીમાં થાય છે પણ સરકારના વાંકે જિંદગી બગડે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ અને…
View More કોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વારચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરો
ચીન તેના વ્યૂહાત્મક દાવપેચ પર અડગ છે. તેણે તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા બંધ પર સત્તાવાર રીતે બાંધકામ શરૂૂ કર્યું…
View More ચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરોજી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે
ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…
View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશેસપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો
દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…
View More સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યો
NEET-UG 2026 પુન:પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર સરકારના હંગામી પ્રતિબંધને પડકારતી કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ટેલિગ્રામે આ નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની…
View More ‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યોઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલ
શિવસેના (યુબીટી)માં ફરી એક વાર તોફાનના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેના તરફ વળી શકે તેવી મજબૂત અફવાઓ…
View More ઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલબદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત
યુપીના બદાયૂંમાં માર્ગ અકસ્માતમાં છ મહિલાઓના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. મહિલાઓ લગ્નની ભેટો પહોંચાડવા માટે ઇ-રિક્ષામાં તેમના પિયરના ઘરે જઈ રહી હતી.…
View More બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોતવૈભવ સામે બાખડનાર શ્રીલંકન ખેલાડીઓ સામે કડક પગલા
મેચ ફીમાં કટોતી સહિતની કાર્યવાહી થશે દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-અ અને શ્રીલંકા-અ વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા…
View More વૈભવ સામે બાખડનાર શ્રીલંકન ખેલાડીઓ સામે કડક પગલા