માથાનો દુખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો

આયુર્વેદમાં માઈગ્રેનને ‘અર્ધાવભેદક’ કહે છે. સામાન્ય ભાષામાં આપણે તેને ‘આધાશીશી’ કહીએ છીએ. આધાશીશી એ માથાના દુખાવાનો એક વિશિષ્ટ પ્રકાર છેટેના નામ પ્રમાણે આ રોગમાં સામાન્ય…

View More માથાનો દુખાવો બનતો વ્યાધિ માઈગ્રેનના લક્ષણો, કારણો અને દૂર કરવાના ઉપાયો

બોડી બિલ્ડિંગ-પાવર લિફ્ટિંગ માટે વપરાતા સ્ટીરોઇડ-પાવડરથી હાર્ટ-એટેકનો ખતરો

નાના જાનવરો-સગર્ભા માટે વપરાતા ઇન્જેકશનનો 20થી 30 વર્ષના યુવાનો બેરોકટોક વપરાશ કરે છે; હિપ ડેમેજ, શરીરમાં પાણી ઘટવુ, થાક, અનિદ્રા, અસ્થમા સહિતની ઘાતક બીમારીઓ થવાની…

View More બોડી બિલ્ડિંગ-પાવર લિફ્ટિંગ માટે વપરાતા સ્ટીરોઇડ-પાવડરથી હાર્ટ-એટેકનો ખતરો

તેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

  તેલ રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક ઘરમાં શાકભાજીથી લઈને નાસ્તો બનાવવા માટે તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, મોટાભાગના નાસ્તા તેલમાં તળવામાં આવે…

View More તેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો

સામાન્ય લોકોમાં સંધિવાથ તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં નરૂૂમેટોઇડ આર્થાઇટિસથ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે.…

View More અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો

જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએ

  પાણી આપણા શરીર માટે શ્વાસ લેવા જેટલું જ મહત્વપૂર્ણ છે. પાણી આપણા શરીરની અંદર થતી ઘણી ક્રિયાઓમાં પણ મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી…

View More જમ્યા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન! કેટલા સમય પછી પાણી પીવું જોઈએ

ચહેરામાં છૂપાયેલા છે સ્વાસ્થ્યના રાજ!! તમને આવા લક્ષણો દેખાય તો ચેતી જજો, થઈ શકે છે મોટી સમસ્યા

    ચહેરો આપણા શરીરનો અરીસો છે જે આપણને જણાવવાનો પ્રયાસ કરે છે કે આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. પરંતુ કમનસીબે, આપણે આ…

View More ચહેરામાં છૂપાયેલા છે સ્વાસ્થ્યના રાજ!! તમને આવા લક્ષણો દેખાય તો ચેતી જજો, થઈ શકે છે મોટી સમસ્યા

ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રાખવા કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ

પ્રત્યેક ઋતુ સાથે ખોરાકનું આગવું મહત્ત્વ જોડાયેલું છે. જેમ સિઝન બદલાય તેમ વ્યક્તિની ખાણીપીણીમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને ચોમાસાના ચાર માસ દરમિયાન ખોરાકને…

View More ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રાખવા કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ

દેશભરમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ-ઓક્સિજનની વ્યવસ્થા કરવા આદેશ

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને જરૂૂરી તૈયારીઓ કરવા જણાવ્યું છે. જેમાં ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને…

View More દેશભરમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ-ઓક્સિજનની વ્યવસ્થા કરવા આદેશ

કોરોના વકર્યો!! રાજ્યમાં 461 એક્ટિવ કેસ, એક સપ્તાહમાં ચાર ગણો વધારો

  રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે (3 જૂન) નવા 108 કેસ નોંધાયા હતાં. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 461…

View More કોરોના વકર્યો!! રાજ્યમાં 461 એક્ટિવ કેસ, એક સપ્તાહમાં ચાર ગણો વધારો

ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો

  ઉનાળામાં સ્વાસ્થ્યની સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે. આ દિવસોમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમને રસદાર ફળો અને લીલા…

View More ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો