હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ…
View More હળવદના ટીકરમાં યુવકને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યાHalvad news
હળવદ દબાણ હટાવવાની કામગીરી ભલામણોના પ્રેશરથી નબળી પડી
હળવદ નગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો દૂર કરવાની જાહેરાત તો કરવામાં આવી હતી, પરંતુ મેદાનમાં ઊતરતાં જ તસવીર કંઈક અલગ જ જોવા…
View More હળવદ દબાણ હટાવવાની કામગીરી ભલામણોના પ્રેશરથી નબળી પડીહળવદના કોયલા ગામ નજીક બાઈક સ્લિપ થતા ભાઈની નજર સામે ભાઈનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં માર્ગ અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, ત્યારે ગઈકાલે બપોરના સમયે કોયલા અને ઢવાણા ગામની વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More હળવદના કોયલા ગામ નજીક બાઈક સ્લિપ થતા ભાઈની નજર સામે ભાઈનું મોતહળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યા
ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ…
View More હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યાહળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી…
View More હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોતહળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલો
હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30…
View More હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલોહળવદ નજીકથી 4223 બોટલ દારૂ સાથે ટ્રક ઝડપાયો
માટીની આડમાં છૂપાવી દારૂની ખેપ, 15.14 લાખનો મુદ્દામાલ કબજે અમદાવાદ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે આવેલ હોટલના પાર્કિંગમાં માટી ભરેલો ટ્રક…
View More હળવદ નજીકથી 4223 બોટલ દારૂ સાથે ટ્રક ઝડપાયોહળવદના નવા વેગડવાવમાં વીજ તણખલો પડતા ઘઉંનો પાકં બળીને ખાક
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે. વીજ લાઈનમાંથી પડેલા તણખાને કારણે તૈયાર ઘઉંના પાકમાં ભયાનક આગ લાગી હતી.…
View More હળવદના નવા વેગડવાવમાં વીજ તણખલો પડતા ઘઉંનો પાકં બળીને ખાકહળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો
હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન…
View More હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનોહળવદ તાલુકાના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો નોંધાયો
હાઇડ્રોક્લોરિક એસિડ યુક્ત પાણી છોડી માનવ અને પશુ જીવન જોખમમાં મૂકનાર સામે સીઆઇડીની કાયર્વાહી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી…
View More હળવદ તાલુકાના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો નોંધાયો