હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…
View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોતHalvad news
હળવદમાં નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસ્યો, યુવાનનું ડૂબી જતા મોત
તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યો હળવદના સ્વામિનારાયણ નગરમાં રહેતા 35 વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ પ્રાગજીવનભાઈ રાઠોડનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. તેઓ પોતાની…
View More હળવદમાં નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસ્યો, યુવાનનું ડૂબી જતા મોતહળવદ નજીક ટ્રક પાછળ અથડાતા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના ડ્રાઇવરનું મોત
માળિયા હળવદ હાઈવે પર વાધરવા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી આગળ બંધ પડેલ ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું…
View More હળવદ નજીક ટ્રક પાછળ અથડાતા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના ડ્રાઇવરનું મોતહળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત
અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધી હતી મોરબીના કુંભરીયા ગામે રહેતો યુવાન ગઇકાલે પોતાનુ બાઇક લઇ બુટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી…
View More હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોતઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…
View More ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયોહળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાત
મૃતક 12 વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ગ્રામજનોમાં શાકેનું મોજું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં…
View More હળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાતહળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇ
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી…
View More હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇયુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યા
હળવદ શહેરમાં રહેતા યુવકના અશ્ર્લીલ વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બે શખ્સો દ્વારા રૂૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂૂપિયા નહીં…
View More યુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યાહળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડ
હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે 30 કરોડ 80 લાખ રૃપિયાની અંદાજે 138…
View More હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડહળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયા
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા…
View More હળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયા