હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા…
View More હળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોતHalvad news
હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ
હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી…
View More હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇહળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર…
View More હળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યોહળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાત
યુવાનની બાવળની ઝાડીમાં લટકતી લાશ મળી: પરિવારમાં શોક હળવદમા મોરબી ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભાવસંગભાઈ ભાભોરે તા.2 ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળની ઝાડીમાંથી લાશ…
View More હળવદમાં પત્નીના આડા સંબંધની શંકાએ પતિનો ગળેફાંસો ખાઇ આપઘાતહળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયા
હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ…
View More હળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયાહળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં
હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે…
View More હળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીંહળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યો
લોકોના સ્વાસ્થ્ય માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નિશુલ્ક દવાઓ આપીને સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂૂપ થાય છે અને તેમાં પણ આરોગ્ય વિભાગની બેદરકારીના…
View More હળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યોહળવદના નવા દેવળિયા ગામે સરપંચ પર હુમલો
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા (55) પર બે શખ્સોએ હુમલો કર્યો…
View More હળવદના નવા દેવળિયા ગામે સરપંચ પર હુમલોહળવદ નજીક ઉંચી માંડલ પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડીના ચાલકની ધરપકડ
મોરબી તાલુકા પોલીસે હળવદ હાઇવે પર આવેલા ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટલ સામેથી વિદેશી દારૂૂની હેરાફેરી કરતી ઇકો ગાડીને ઝડપી પાડી…
View More હળવદ નજીક ઉંચી માંડલ પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડીના ચાલકની ધરપકડહળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત
હળવદના રણમલપુર ગામે રહેતા યુવાને માતા ભાગી જતાં આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ…
View More હળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત