કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલી વીર સાવરકર આવાસ યોજનાના પાર્કિંગમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી.ફરિયાદી દિનેશભાઈ જશાભાઈ ચૌહાણ (ઉં.વ. 42), જેઓ વ્યવસાયે…
View More તું કેમ મારી સામે જોવે છે ? કહી યુવાન પર ધોકા વડે બે શખ્સોનો હુમલોgujarat
નાના ભાઈની પત્ની પર દુષ્કર્મ ગુજારનાર જેઠના જામીન મંજુર
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વર્ષ 2011નાં જુન મહિનામાં વતન ઝારખંડ ખાતે અગ્રવાલ પરિવારમાં થયેલા લગ્ન બાદ કામ ધંધા માટે રાજકોટ મુકામે સંયુક્ત પરીવારમાં…
View More નાના ભાઈની પત્ની પર દુષ્કર્મ ગુજારનાર જેઠના જામીન મંજુરઅમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ લોકો દાઝયા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ…
View More અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ લોકો દાઝયાપૈસાની ઉઘરાણીમાં બે શખ્સોનો એકબીજા પર પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું.મોરબી રોડ…
View More પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોનો એકબીજા પર પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધું
શહેરમાં નાણાકીય લેતીદેતી મામલે મારામારી અને આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જંકશન વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય રવિનાબેન સુનિલભાઈ…
View More ઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધુંદુબઇની ટ્રેડિંગ કંપની ઉંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડ પડાવી લેનાર બે ઝડપાયા
સુરતથી અને રાજકોટથી બે આરોપી ઝડપાયા, દંપતી હજુ ફરાર મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકના મિત્રએ પોતે દુબઈમાં ટ્રેડિંગ કરતો હોય…
View More દુબઇની ટ્રેડિંગ કંપની ઉંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડ પડાવી લેનાર બે ઝડપાયાબહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીર
સિધ્ધપુરના ધનવાળા ગામથી પગપાળા બહુચરાજી મંદિરે જતાં યાત્રિકો પર રસ્તામાં કાળ ત્રાટકયો, ટ્રક ચાલક ફરાર ચૈત્રી પૂનમના પાવન પર્વે મૉં બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો…
View More બહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીરગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતાં યુવાન ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલોકટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો કટલેરીનો ધંધાર્થી ગોવા કટલેરીની ખરીદી કરવા ગયો હતો અને સાથે દારૂ લઈને પરત આવતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. રાજકોટ કુવાડવા…
View More કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયોરાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિ
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 1 થી 18ની મતદાર યાદી તા.01/04/2026ના રોજ આખરી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તાર(1). 67-વાંકાનેર (આંશિક) (2).68-રાજકોટ-પૂર્વ (3). 69-રાજકોટ-પશ્ચિમ…
View More રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિ