બહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીર

સિધ્ધપુરના ધનવાળા ગામથી પગપાળા બહુચરાજી મંદિરે જતાં યાત્રિકો પર રસ્તામાં કાળ ત્રાટકયો, ટ્રક ચાલક ફરાર ચૈત્રી પૂનમના પાવન પર્વે મૉં બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો…

View More બહુચરાજી જતા પદયાત્રી સંઘ પર ટ્રક ફરી વળ્યો; બેના મોત, 7 ગંભીર