ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’…
View More મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટgujarat
નાણાકીય શિસ્તભંગ બદલ સુરતના બિલ્ડરને 2 કરોડનો દંડ ફટકારતું રેરા
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ નાણાકીય શિસ્તના ગંભીર ઉલ્લંઘન બદલ સુરત સ્થિત ડેવલપર અવંતિસ ડ્રીમ હોમ્સ કકઙ પર રૂૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો…
View More નાણાકીય શિસ્તભંગ બદલ સુરતના બિલ્ડરને 2 કરોડનો દંડ ફટકારતું રેરાબે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ
200 સીસીટીવી કેમેરા, 100 ફોન ટ્રેક અને બે મહિના લાંબી શોધ. અઠવાડિયા સુધી, તે સંપૂર્ણપણે નજરથી દૂર રહેતી. પોલીસે અનેક દરોડા પાડ્યા. પોલીસ ટીમો ઘણીવાર…
View More બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ
ત્રણ દિવસના બદલે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં છેલ્લા દિવસે જ ઉમેદવારો ફાઇનલ થઇ શક્યા વહેલી સવાર સુધી યાદીઓ જાહેર કરાઇ અને અંતિમ…
View More ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટરાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ
નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક…
View More રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટરાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ
રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા…
View More રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટરાજ્યમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસ તરફથી મેદાનમાં
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે અનેક વિચિત્ર અને રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ભરૂૂચ જિલ્લામાં એક એવો બનાવ બન્યો છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું…
View More રાજ્યમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસ તરફથી મેદાનમાંસુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટ
ભાજપના ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ દાવેદારી પરત ખેંચી સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી, અલ્પેશ કથીરિયાની પત્નીને મળી ટિકિટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને…
View More સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટસોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત
શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં મહિલાએ પગના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં…
View More સોમનાથ સોસાયટીમાં પગના દુ:ખાવાથી કંટાળી મહિલાનો ઝેરી દવા પી આપઘાતમિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત
શહેરમાં પરસાણાનગરમાં રહેતો અને રેલવે એપ્રેન્ટીસનો કોર્સ કરતાં બિહારી યુવાન મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે ચીનોઈ રોડ પર બાઈક સ્લીપ થતાં તેનું મોત…
View More મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત