વોર્ડ નં.12માં જેલના સળિયા પાછળથી કોંગ્રેસ-આપે એક-એક સીટ જીતી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે રાજ્યભરનું ધ્યાન ખેંચ્યું છે. એકતરફ ભાજપે રજેરજમાં ભગવો લહેરાવીને ઐતિહાસિક વિજય…
View More જામનગર મનપામાં ભાજપની સુનામી: આઠ વોર્ડમાં ક્લીન સ્વીપgujarat
માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ
અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇરાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું
મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યુંગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલોહળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો
પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ હળવદ પોલીસે…
View More હળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલોઉનાના ડમાસા ગામે બાળકીને ફાડી ખાતો સિંહ
માતાની નજર સામે જ ઉપાડી ગયો, વન વિભાગ મોડો પહોંચતા લોકોમાં આક્રોશ ગીર પંથકમાં દિન-પ્રતિદિન વધી રહેલા માનવ-વન્ય જીવ સંઘર્ષે વધુ એક માસૂમનો ભોગ લીધો…
View More ઉનાના ડમાસા ગામે બાળકીને ફાડી ખાતો સિંહગુજરાતની 3 બેઠકો માટે 24 મીએ ચૂંટણી, તા.6 મેના રોજ જાહેરનામું
ચિતરીયા, અસ્તાન અને દહેગામડાના ઉમેદવારનું નિધન થતાં ફરી ચૂંટણી થશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી સંગ્રામનું આજે પરિણામ છે. પરંતું ચૂંટણી દરમિયાન જ કેટલીક બેઠકો પર…
View More ગુજરાતની 3 બેઠકો માટે 24 મીએ ચૂંટણી, તા.6 મેના રોજ જાહેરનામુંસૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટો
તમામ સાત મહાપાલિકાઓમાં ફરી બહુમતી, 32માંથી 30 નગર પાલિકામાં પણ શાસન તરફ આગેકૂચ તમામ 12 જિલ્લા પંચાયત અને 88માંથી 85 તાલુકા પંચાયતોમાં ફરી કમળ ખીલે…
View More સૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટોગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરી
ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા…
View More ગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરી