મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં…
View More મોરબીમાં મંદિરમાંથી ધોળા દિવસે ચોરી ટંકારામાં બે સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલોgujarat
તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશે
ભાવનગર જિલ્લાના તળાજા ના વૃદ્ધસોની દંપતિ ની હત્યા સગા પુત્ર અને પુત્રવધુએ રાજકોટ ના બે ઈસમો ની મદદ થકી ઠંડે કલેજે કરેલ હત્યા,હત્યાબાદ પુરાવાઓનો નાશ…
View More તળાજા સોની દંપતી હત્યાકાંડમાં ‘રેર ઓફ રેર’ કેસ માટે પોલીસ કાર્યવાહી કરશેજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી: બે યુવાનો પર લોખંડના પાઇપ- ધોકા વડે હુમલાનો આરોપ જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલા શિવમ હોટલ…
View More જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ, ચાર શખ્સો સામે ગુન્હો નોંધાયોજામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયા
જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More જામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયાજિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત
જામનગર શહેર જિલ્લા એનએસયુઆઈ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લેખિત રજૂઆત કરીને આરટીઈ વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી મુદ્દે ધ્યાન દોરવામાં…
View More જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિતરસ્તાના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા એક યુવાનને તેમના પરિવારના કુટુંબિક એવા મહિલાઓ સહિતના પાંચ વ્યક્તિઓએ ખેતીની જમીનના કુવા તરફ જતા રસ્તા બાબતે ઝઘડાનો ખાર રાખી…
View More રસ્તાના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ યુવાનનું ઢીમ ઢાળી દીધુંવીરપુરના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત; વનવિભાગ પાસે પાંજરું મૂકવા માંગ
એક વર્ષથી આહાબા સીમ વિસ્તારમાં દીપડાના ધામા: વનવિભાગ અંધારામાં યાત્રાધામ વીરપુરની આહાબા સિમ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. વારંવાર દીપડાના…
View More વીરપુરના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત; વનવિભાગ પાસે પાંજરું મૂકવા માંગજસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢોર માર માર્યો
જસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More જસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢોર માર માર્યોઉનાના ઉમેજ ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટતાં બે શ્રમિકોના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કૂવો ગાળવા ની કામગીરી દરમિયાન 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટી પડતા બે…
View More ઉનાના ઉમેજ ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં દોરડું તૂટતાં બે શ્રમિકોના મોતભાવનગર-સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માત, 6 લોકોને ઇજા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના છતડીયા ગામ નજીક સિમેન્ટ ભરેલા બ્લકર અને ટાટા 407…
View More ભાવનગર-સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માત, 6 લોકોને ઇજા