કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ…
View More કલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયોgujarat
મોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં મોરબી એલસીબીને સફળતા મળી…
View More મોરબીના ગાળા ગામની સીમમાં બંધ કારખાનામાંથી કોપરની ચોરી કરનાર ટોળકી ઝડપાઇભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના…
View More ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાતભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભજામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલી
રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર…
View More જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલીજામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલાં એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છેઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં…
View More જામનગરમાં એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલજામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયો
મહાપાલિકા દ્વારા 117 જોખમી ઇમારતોને નોટિસ અપાઈ: ગત વર્ષની 241 જોખમી ઇમારતોનો સર્વે ચાલુ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂૂપે જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા…
View More જામનગર શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરાયોજામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરના બેડેશ્વર નજીક સદગુરુ કોલોની સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા એક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. પોતાની પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણ…
View More જામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતજામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં હર્ષદ ની ચાલી પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે,…
View More જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયોટેસ્ટિંગ સ્ટેશનો સામે તપાસ કરવા સરકારના આદેશ
વાહનોના બોગસ ફિટનેશ સર્ટિ.ની થશે તપાસ, આર.ટી.ઓ.ને રેકોર્ડ વેરિફાઇ કરવા સૂચના ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે રાજ્યના તમામ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS)ની સરપ્રાઈઝ તપાસનો આદેશ આપ્યો છે.…
View More ટેસ્ટિંગ સ્ટેશનો સામે તપાસ કરવા સરકારના આદેશ