દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે…
View More રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયોgujarat
કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકો
ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડ અને આ કારસ્તાનને અંજામ આપવા રાજકોટ અને અમદાવાદમાં ચાલતા કોલ સેન્ટરનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો.આ કૌભાંડમાં સુત્રધાર અલ્પેશ…
View More કુખ્યાત અલ્પેશ દોંગાએ 126 વીઘા જમીન પર કબજો કર્યાનો ધડાકોસૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું
રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ આગામી તહેવારોની મોસમ ટાણે જ…
View More સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયુંમાર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારના રોજ અંદાજે 700થી વધુ વાહનોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન અને ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોને…
View More માર્કેટયાર્ડમાં જણસોના ઢગલા, 700 વાહનો ઉતર્યાગુજરાતમાં હાઇવેની ડિઝાઇન બદલાશે, વાહનોની સંખ્યા મુજબ લેન વ્યવસ્થા
ગુજરાતમાં આગામી સમયમાં બનનારા નેશનલ હાઈવેની ડિઝાઈન હવે વર્તમાન નહીં પરંતુ ભવિષ્યના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)…
View More ગુજરાતમાં હાઇવેની ડિઝાઇન બદલાશે, વાહનોની સંખ્યા મુજબ લેન વ્યવસ્થાચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું…
View More ચૂંટણીપંચમાં કોઇ મતભેદ નથી, કોંગ્રેસના આક્ષેપો ખોટા : મુખ્યમંત્રીભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદ
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા સુરતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતથી ગયેલા 14 લોકોના ગ્રુપમાંથી 3 યાત્રિકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદકોડીનારમાં પુત્રીને સ્કૂલે મુકવા જતી માતાનું બાઇક અડફેટે મૃત્યુ
કોડીનાર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.કે. એમ. સ્કુલ પાસે પૂર ઝડપે જતી મોટરસાયકલ અડફેટે લેતા મહિલા મહિલા ફંગોળાઈ જતા તેને ગંભીર ઇજા થતાંનું મૃત્યુ…
View More કોડીનારમાં પુત્રીને સ્કૂલે મુકવા જતી માતાનું બાઇક અડફેટે મૃત્યુટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા
ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂૂ 4.42…
View More ટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયાભાવનગરના જૂના બંદરની ખાડીમાં ડોલ્ફિન દેખાતાં લોકોમાં કુતૂહલ
ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં આવેલા દરિયાઈ ખાડીના પાણીમાં ભરતી વેળાએ અચાનક એક સુંદર ડોલ્ફિન માછલી દેખાતાં સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં ભારે આશ્ચર્ય અને કૂતુહલનો માહોલ…
View More ભાવનગરના જૂના બંદરની ખાડીમાં ડોલ્ફિન દેખાતાં લોકોમાં કુતૂહલ