34માં દસ ફૂટથી ઓછુ પાણી : કુલ 81 જળાશયોમાં સરેરાશ 22.48 ટકા જ બચ્યો છે જળજથ્થો સૌથી વધુ કપરી હાલત દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર પંથકની,…
View More રાજકોટ સહિત 5 જિલ્લાના 81 જળાશયો ઉપર સંકટના વાદળોgujarat
રાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી
સ્કૂલને મંજૂરી આપવાની સાથે 386 કર્મચારીના સ્ટાફની પણ મંજૂરી અપાઈ: શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો…
View More રાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરીમનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધો
રાજકોટ મનપા દ્વારા એપ્રિલ મહિનામાં શરૂ કરેલી મિલકત વેરા વળતર યોજનાની આજે પૂણાહૂતિ થઇ છે. જેમાં મનપાને કુલા રૂા.225 કરોડની વસુલાત થઇ છે. આજથી એક…
View More મનપાની વેરા વળતર યોજનામાં રૂા.225 કરોડની વસૂલાત, 3.21 લાખ નાગરિકોએ લાભ લીધોધોમધખતા તાપમાં પણ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસ યથાવત
રાજકોટમાં ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવતો નથી. ડેન્ગ્યૂ અને મેલેરિયાના વધુ સતાવાર કેસ સામે આવ્યા છે. બપોરે 11 વાગ્યાથી ચાર વાગ્યા…
View More ધોમધખતા તાપમાં પણ મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસ યથાવતશહેર-જિલ્લામાં વસતી ગણતરીનો પ્રારંભ, લોગિન-સર્વરના ધાંધિયાથી કામગીરી ખોરવાઇ
બે તબક્કામાં જનગણના કરાશે, હાલમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ સાહિત્ય ન પહોંચતા હજુ કામગીરી શરૂ થવામાં 3 થી 4 દિવસ સુધીનો સમય લાગવાની શકયતા…
View More શહેર-જિલ્લામાં વસતી ગણતરીનો પ્રારંભ, લોગિન-સર્વરના ધાંધિયાથી કામગીરી ખોરવાઇભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોત
ભાવનગરની આશાસ્પદ ખેલાડી, કબડીની નેશનલ પ્લેયર ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ માં બીએ નો અભ્યાસ પૂર્ણ કરી તાજેતરમાં જ બીપીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પોતાના અભ્યાસ…
View More ભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોતવાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોત
થાનમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપીને લુણસર ગામે પરત ફરતી વખતે બે બાઈક સામસામે અથડાતા ઘટના ઘટી, બેને ઇજા વાંકાનેર પાસેના પલાસ ગામ નજીક બે બાઈક…
View More વાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોતરાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું,રાજકોટમાંથી અંજલિબેનને ચાન્સ
8મી સુધી ફોર્મ ભરી શકશે,ગુજરાતની 4 બેઠકો ઉપર સૌની નજર પ્રથમ વખત રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત બનશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ…
View More રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું,રાજકોટમાંથી અંજલિબેનને ચાન્સસમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો, મોટા ભાગના શહેરોના તાપમાન 40 નીચે
ગઈકાલે 31 મે ના રોજ સમગ્ર રાજ્યના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરને બાદ કરતાં મોટા ભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ 35…
View More સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો, મોટા ભાગના શહેરોના તાપમાન 40 નીચેખંભાળામાં ડેરી ફેકટરીના રૂ.61 લાખની મશીનરી શેડ માલિકોએ બારોબાર વેચી મારી
દૂધ પ્રોડક્ટના ભાગીદારના આપઘાત બાદ વિધવા મહિલા સાથે વિશ્વાસઘાત,ભાઈ-બહેન સામે ગુનો નોંધાયો પડધરી વિસ્તારમાં વી. ફોર.યુ. ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી અંદાજે રૂૂા. 61,08,822 ની કિંમતની…
View More ખંભાળામાં ડેરી ફેકટરીના રૂ.61 લાખની મશીનરી શેડ માલિકોએ બારોબાર વેચી મારી