રાજકોટ જિલ્લામાં દાખલ થયેલા આઠ ગુનામાં રૂા.1.78 કરોડની હેરાફેરીની તપાસમાં સુરત કનેકશન ખુલ્યુ, ત્રણની શોધખોળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે…
View More ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડgujarat
રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશે
સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે.…
View More રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશેગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવી…
View More ગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપગીરગઢડા નજીક ડમ્પિંગ યાર્ડ બન્યું મોતનું કૂંડાળું, વધુ એક ઘાયલ સિંહનું રેસ્ક્યૂ
ગીરના જંગલના રાજાના મોતનું કારણ બની રહેલા ડમ્પિંગ યાર્ડ વધુ એક સિંહને ભરખી લે તે પહેલા રેસ્કયુ કરાયાંનું બહાર આવ્યું છે. ગીરગઢડા નજીકના ડમ્પિંગ યાર્ડ…
View More ગીરગઢડા નજીક ડમ્પિંગ યાર્ડ બન્યું મોતનું કૂંડાળું, વધુ એક ઘાયલ સિંહનું રેસ્ક્યૂપાલીતાણાના શેત્રુંજ્ય પર્વત પર યાત્રાળુની બેગ લઈ ભાગ્યો સિંહ
પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ગિરિરાજ પર્વત પર ફરી એકવાર સિંહ દેખાયો છે જેના પગલે યાત્રિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે..પર્વતની યાત્રા દરમિયાન…
View More પાલીતાણાના શેત્રુંજ્ય પર્વત પર યાત્રાળુની બેગ લઈ ભાગ્યો સિંહરાજ્યની 54 હજાર શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગુંજી ઉઠી
1.15 કરોડથી વધુ બાળકોનું ઉનાળુ વેકેશન પૂરુ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 54 હજાર કરતા વધુ સ્કૂલોમાં રવિવારના રોજ ઉનાળું…
View More રાજ્યની 54 હજાર શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગુંજી ઉઠીભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યા
શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રખડતાં ઢોર અને શ્ર્વાનોના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રખડતાં શ્ર્વાનોના ખસીકરણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢીલી…
View More ભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યાભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યું
શહેરમાં રૈયા રોડ ઉપર રહેતા વેપારી ભુપેન્દ્ર રોડ પર આવેલી પોતાની દુકાને હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વેપારી યુવકને ઝેરી…
View More ભૂપેન્દ્ર રોડ પર વેપારીએ પોતાની દુકાનમાં વખ ઘોળ્યુંખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપ
‘પત્નીએ બાળકોને ટાંકામાં ફેંક્યા અને ફાંસો ખાધો’-પતિની શંકાસ્પદ વાતો અને શરીર પરના નિશાનથી હત્યાની આશંકા રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં 35 વર્ષીય પરણિતા કંચનબેન સવજીભાઈ…
View More ખેરડીમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત: માવતર પક્ષનો જમાઈ પર હત્યાનો આક્ષેપગુજરાતના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર G.S.મલિકની નિમણૂક
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની નિવૃતિ પછી ચાર મહિના બાદ ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની નિમણૂંક કરવામાં આવી છે. આજે બપોરે સરકાર દ્વારા આ…
View More ગુજરાતના નવા DGP તરીકે અમદાવાદના પોલીસ કમિશનર G.S.મલિકની નિમણૂક