પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’

સાયલા પંથકમાં ગઇકાલે સાંજે ગુજ્સીટોક સહિતના ગંભીર ગુનાઓના આરોપીએ રાજકોટ રેન્જ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને પગમાં ગોળી મારી ‘લંગડો’ કરી દીધો હતો.…

View More પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’

માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ

ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50 ટકા હિસ્સા સાથે 42.583 ગીગાવોટ (ૠઠ) ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. સરકાર ગર્વથી…

View More માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ

વિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડ

રાજકોટમાં સહકારી, ઔદ્યોગિક, શિક્ષણ, કલા અને સામાજિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરનાર આ શ્રેષ્ઠીઓને ’ગાંધી એવોર્ડ’ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરાયા હતા.જનરલ બોર્ડની…

View More વિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડ

મનપા દ્વારા બુધવારે ફટાકડાના સ્ટોલ માટે ટી.પી.પ્લોટની કરાશે હરરાજી

રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના શહેરમાં આવેલ જુદાં-જુદાં 07 (સાત) ટી.પી.પ્લોટ (1) નાનામવા સર્કલ ખાતેના પ્લોટ (2) રાજ પેલેસ સામે સાધુ વાસવાણી રોડ પર આવેલ…

View More મનપા દ્વારા બુધવારે ફટાકડાના સ્ટોલ માટે ટી.પી.પ્લોટની કરાશે હરરાજી

સહકારી ક્ષેત્રનો અનુભવ વર્ગ 1થી 3ની ભરતીમાં માન્ય ગણાશે

ગુજરાત સરકારની વર્ગ-1થી વર્ગ-3ની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે 15 ઑક્ટોબર, 2026ના રોજ સુધારા ઠરાવ…

View More સહકારી ક્ષેત્રનો અનુભવ વર્ગ 1થી 3ની ભરતીમાં માન્ય ગણાશે

RMC અને રોડ-પાઇપલાઇનના કોન્ટ્રાક્ટર વચ્ચે નોટિસના નામે સેટિંગ!

રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં જ્યાં ભ્રષ્ટ વહીવટની શક્યતાઓ રહેલી છે, ત્યાં ’નોટિસ’ આપવાના નાટક દ્વારા એક વ્યવસ્થિત મોડેસ ઓપરેન્ડી ચાલતી હોવાનુ આમતો જગજાહેર છે. ટાઉન પ્લાનિંગ…

View More RMC અને રોડ-પાઇપલાઇનના કોન્ટ્રાક્ટર વચ્ચે નોટિસના નામે સેટિંગ!

જામનગર પોકસોના કેસમાં આરોપીને શંકાનો લાભ, રેપના ગુનામાં 10 વર્ષની સજા

જામનગર જિલ્લામાં વર્ષ 2024માં નોંધાયેલા સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં જામનગરની પોક્સો અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનારની ઉંમર કાયદેસર રીતે…

View More જામનગર પોકસોના કેસમાં આરોપીને શંકાનો લાભ, રેપના ગુનામાં 10 વર્ષની સજા

મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?

મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનું ભૂત હજી ધૂણી રહ્યુ છે ત્યાં મહાનગરપાલિકાના ખર્ચે અડધી રાત્રે ડિઝલ ભરાવવાના પ્રયાસનો શંકાસ્પદ મામલો સામે આવતા ચર્ચા જાગી છે. આ…

View More મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?

વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યો

વન્ય પ્રાણીઓ દ્વારા માલઢોરનું મારણ થતું હોય ત્યારે ખેડૂતોની વહારે આવવાની જવાબદારી વનવિભાગની છે,પરંતુ ગીરગઢડામાં વનવિભાગના જ એક કર્મચારી ની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…

View More વન કર્મીની દાદાગીરી: મારણની જાણ કરનાર ખેડૂતને લાકડીથી ફટકાર્યો

જામનગરમાં ફાયર બ્રિગેડનું ઓપરેશન, ફ્લેટમાં બંધ થઈ ગયેલી બે વર્ષની બાળકીનું રેસ્ક્યૂ

જામનગરમાં ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી કરીને ફ્લેટમાં અંદર બંધ થઈ ગયેલી બે વર્ષની માસૂમ બાળકીને હેમખેમ બહાર કાઢી લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ…

View More જામનગરમાં ફાયર બ્રિગેડનું ઓપરેશન, ફ્લેટમાં બંધ થઈ ગયેલી બે વર્ષની બાળકીનું રેસ્ક્યૂ