ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોસ્ટ ઓફીસના કર્મચારીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન…
View More OTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયાgujarat
પરિણીતા પર બળાત્કારની ફરિયાદ બાદ ભૂવાનો મંદિરમાં જ સળગીને આપઘાત
અમદાવાદમાંથી થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાના ભાગરૂૂપે મહિલાના શારીરિક શોષણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભુવા દિપક પરમાર સામે ગુનો દાખલ થયો…
View More પરિણીતા પર બળાત્કારની ફરિયાદ બાદ ભૂવાનો મંદિરમાં જ સળગીને આપઘાતઇલેકટ્રીક બજારમાં CGSTના કાફલા અને વેપારીઓ વચ્ચે બઘડાટી
રાજકોટ શહેરના સાંગણવા ચોક ઇલેકટ્રીક માર્કેટમાં નવરાત્રી- દિવાળીના તહેવારોની ઘરાકી સમયે જ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડા માટે ઉતરી પડતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો…
View More ઇલેકટ્રીક બજારમાં CGSTના કાફલા અને વેપારીઓ વચ્ચે બઘડાટીસાવધાન! ફૂડ એક્ટમાં આકરા 12 સુધારા માટે મનપામાં ઠરાવ
રાજકોટ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને અણહકની કમાણી કરતા બેફામ બનેલા ખાણીપીણીના ધંધાર્થીઓ, નામાંકિત હોટલ-રેસ્ટોરેન્ટના સંચાલકો તેમજ ભેળસેળિયા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી…
View More સાવધાન! ફૂડ એક્ટમાં આકરા 12 સુધારા માટે મનપામાં ઠરાવમોરબીની સિરામિક કંપની પાસેથી માલ મેળવી મુંબઇના વેપારીની 44.74 લાખની ઠગાઇ
મોરબી સિરામિક ફેકટરીમાંથી ઉધારમાં માલ મેળવી 7865 બોક્સ ટાઈલ્સના મંગાવી 45 દિવસની ક્રેડીટ મેળવી હતી જે ઓર્ડર કંપનીએ સમયસર પૂર્ણ કરી આપ્યો હતો પાંચ ગાડીમાં…
View More મોરબીની સિરામિક કંપની પાસેથી માલ મેળવી મુંબઇના વેપારીની 44.74 લાખની ઠગાઇરામોદમાં ગેરકાયદે વીજજોડાણને કારણે કરંટ લાગતા PGVCLના કર્મચારીનું મોત
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની સીમમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન એક અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી છે. રામોદ ગામે ખેતીવાડી વીજ ફીડરમાં અચાનક પાવર આવી…
View More રામોદમાં ગેરકાયદે વીજજોડાણને કારણે કરંટ લાગતા PGVCLના કર્મચારીનું મોતમીર્ઝાપુરના શૂટરે પોલીસ ઉપર બે ભડાકા કર્યા, વળતા ફાયરિંગમાં ‘લંગડો’ થયો
શહેરને હચમચાવી મુકનારા આજી જીઆઇડીસીના રૂૂ.1.53 કરોડોની લૂંટ અને તન્વી એક્સપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારા મર્ડર કેસમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. રિમાન્ડ પર…
View More મીર્ઝાપુરના શૂટરે પોલીસ ઉપર બે ભડાકા કર્યા, વળતા ફાયરિંગમાં ‘લંગડો’ થયોગોંડલમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા રિક્ષાચાલક યુવકનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલનાં બસસ્ટેન્ડમાં સાંજનાં સુમારે રીક્ષાચાલક યુવાને રીક્ષા માં બેસી ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. પાંચ માસ પૂર્વે લુંટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવકે…
View More ગોંડલમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા રિક્ષાચાલક યુવકનો ઝેરી દવા પી આપઘાતપોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’
સાયલા પંથકમાં ગઇકાલે સાંજે ગુજ્સીટોક સહિતના ગંભીર ગુનાઓના આરોપીએ રાજકોટ રેન્જ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને પગમાં ગોળી મારી ‘લંગડો’ કરી દીધો હતો.…
View More પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા ડેંડુ બન્ને પગે ‘લંગડો’માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ
ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50 ટકા હિસ્સા સાથે 42.583 ગીગાવોટ (ૠઠ) ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. સરકાર ગર્વથી…
View More માત્ર કાગળ પર નંબર વન?: 42 હજાર મે.વો.ની ક્ષમતાના દાવા સામે 29 હજાર મે.વો.વીજળીની ડિમાન્ડ નીકળતા સરકાર હાંફી ગઇ