1108 દારૂની બોટલ જપ્ત, બુટલેગર ફરાર બેડલા ગામે મકાનમાં છુપાવેલ 2.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. જો કે મકાન માલીક નાશી…
View More બેડલા ગામે આંગણવાડી નજીક મકાનમાંથી 2.83 લાખનો દારૂ મળ્યોgujarat
જામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોત
રેલનગરમાં રહેતો સગીર સ્કૂલેથી ઘરે જતો હતો ને ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો: એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોક શહેરની ભાગોળે જામનગર…
View More જામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોતપત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો
કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…
View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયોVIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી
શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો…
View More VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડીવાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યો
રજપૂતપરામાં કાયદાના લીરા ઉડાવતી ઘટના, બેફામ બનેલા વેપારીએ આઠ શખ્સોને બોલાવી ફટકાર્યો, પોલીસને પણ ધમકાવી, ભયના માર્યા યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું શહેરમાં કાયદો અને…
View More વાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યોવિમાન દુર્ઘટનામાં દેશે એકસાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પણ આવુ કંઇ થયું નહીં
અમદાવાદમાં ગત તા.12 જૂન-2025ના રોજ યોજાયેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 પ્રવાસીઓના દુ:ખદ મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાને ગઇકાલે…
View More વિમાન દુર્ઘટનામાં દેશે એકસાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પણ આવુ કંઇ થયું નહીંવિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણ
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…
View More વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણસાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તી
સાંઢિયા પુલના ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે…
View More સાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તીIOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યુ છે. સોખડા ચોકડી નજીક આવેલા આઇઓસી પ્લાન્ટમાં…
View More IOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોતગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પાણીના ટાંકાની અગાસી ઉપર ગેરકાયદેસર રીતે દારૂૂની મહેફિલ માણી રહેલા સાત ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા