કથિત કૌભાંડોની વાત સ્વીકારીને મતદારો મણિયાર જૂથને સમર્થન આપશે કે, મામા જૂથને ક્લીનચિટ આપશે? કલ્પક જૂથને 4-5 બેઠકો મળે તો મોટી નવા જૂની નક્કી, રાજકોટ…
View More કાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણીgujarat
ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે…
View More ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 20 ડિગ્રી નીચે
ગાંધીનગરમાં 15.8 તાપમાન, વહેલી સવાર અને સાંજ પછી ઠંડીનો ચમકારો ગુજરાતમાં હવે શિયાળો શરુ થયો હોય એમ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 20 ડિગ્રી નીચેપડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા.…
View More પડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોતગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં…
View More ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયોરાજકોટમાં હૃદય રોગનો હુમલો વધુ 4 માનવ જિંદગી ભરખી ગયો
દુકાનમાં બેઠેલા વેપારી, કારખાનેદાર, યુવાન અને પરિણીતા ઢળી પડયા બાદ ભાનમાં જ ન આવતા પરિવાર શોકમાં ગરકાવ રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના…
View More રાજકોટમાં હૃદય રોગનો હુમલો વધુ 4 માનવ જિંદગી ભરખી ગયોખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના સાધુની જટા કાપી નાખી, 21 હજારની લૂંટ
બે અજાણ્યા સાધુએ તું ફર્જી સાધુ છો કહી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ ભગુડાના એક સાધુ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે ત્યા…
View More ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના સાધુની જટા કાપી નાખી, 21 હજારની લૂંટડે.મેયર અને હોટેલ સંચાલકના જૂથો વચ્ચે ધિંગાણું-તોડફોડ
રાજકોટમાં જામનગર રોડ ઉપર મધરાત્રે બઘડાટી બાદ ઘરમેળે સમાધાન જમવાના પૈસા લેવાની તકરાર મારામારી અને તોડફોડ સુધી પહોંચી, પોલીસનું ‘નરો વા-કુંજરો વા’ જેવું વલણ ડે.મેયર…
View More ડે.મેયર અને હોટેલ સંચાલકના જૂથો વચ્ચે ધિંગાણું-તોડફોડનિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇ
મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારા વળતરની લાલચ આપી સાવરકુંડલા અને મહુવાના 4 લોકોએ 22.90 લાખની છેતરપીંડી આચરી હતી. મહુવામાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા…
View More નિવૃત્ત ટીડીઓના પુત્રની ક્રિપ્ટો કરન્સીના બહાને ચાર લોકો સાથે 22.90 લાખની ઠગાઇસુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયા
જિલ્લામાં ખાણખનીજ ખાતાના અધિકારીઓએ ધોસ બોલાવીને ખનીજ ચોરી કરતા શખસો સામે તવાઇ બોલાવીને વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓ ઉપર…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ અધિકારીઓ ઉપર વોટસએપ ગ્રૂપથી વોચ રાખનાર ખેરાલુના બે શખ્સો ઝડપાયા