ભાણવડ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે કપાયેલા વૃક્ષોના લાકડા ભરેલા બે બોલેરો પીકઅપ વાહનને એસઓજી પોલીસે ઝડપી લઇ, આ સંદર્ભે રાણાવાવના રહીશ એવા બે વાહન ચાલકો સામે…
View More ભાણવડ નજીક બોલેરો વાહનમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા લાકડાનો જથ્થો ઝડપાયોgujarat
ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ભાણવડ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂૂપિયા સવા…
View More ભાણવડ વિસ્તારમાં મોટરકારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયોમોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ
મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ…
View More મોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસભાવનગરના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો
10 કલાકની સતત જહેમત બાદ NDRFની ટીમને સફળતા; પરિવારમાં શોકનો માહોલ ભાવનગર જિલ્લામાં ભારે પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા હતા જેમાં 2નો બચાવ થયો હતો,…
View More ભાવનગરના થોરડી ગામે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યોઅમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકો
અમદાવાદ એરપોર્ટ પાસે 27 જૂનના રોજ વેપારીના બે સગાંઓ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કિસ્સામાં મહત્વનો વિકાસ સામે આવ્યો છે. તપાસમાં બે સેવારત પોલીસકર્મીઓને આરોપી…
View More અમદાવાદ એરપોર્ટ પર 64 લાખના સોનાની લુંટમાં પોલીસકર્મી સામેલ હોવાનો ધડાકોફોરેસ્ટ ખાતાની કપાત જમીનના વળતર માટે કચ્છમાં 4900 હેક્ટર રીઝર્વ
સરકારી પ્રોજેક્ટમાં ક્લિયરન્સના અભાવે મોડું થવાથી રાજ્ય સરકારનો નિર્ણય, વન વિભાગને કપાત જમીન સામે આપો આપ ફાળવણી કરી દેવાશે સરકારી માળખાગત પ્રોજેક્ટ્સ માટે મંજૂરીઓ ઝડપી…
View More ફોરેસ્ટ ખાતાની કપાત જમીનના વળતર માટે કચ્છમાં 4900 હેક્ટર રીઝર્વગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશે
બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ ફોરમને સંબોધિત કરી છે. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને…
View More ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશેબગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું
બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે.…
View More બગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યુંગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાન
ગોંડલનાં બિલીયાળા થી ગોંડલ, રાજકોટ જવા માટે S.T. બસની સુવિધા હોવા છતાં S.T. બસ ત્યાં ઊભી રહેતીના હોય અને ઓવર બ્રિજ ઉપરથી નીકળી જતી હોય…
View More ગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાનપોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશ
પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV…
View More પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશ