કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ…
View More જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળીgujarat
જૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયો
જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જીવલેણ હુમલો…
View More જૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયોસુરતનું ભૂતિયું ડિમોલિશન મ્યુનિ.કમિશનરની સૂચનાથી જ કર્યું
મનપાના સસ્પેન્ડેડ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ આધાર પુરાવા સાથે આદેશને હાઇકોર્ટમાં પડકારી વટાણા વેરી દીધા એફિડેવિટ સાથે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ રજૂ કર્યા, કમિશનરે પોતાની ચામડી બચાવવા…
View More સુરતનું ભૂતિયું ડિમોલિશન મ્યુનિ.કમિશનરની સૂચનાથી જ કર્યુંરાજકોટના ચાર સહિત 183 જજને પ્રમોશન
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ કેડર અને સિવિલ જજ જેએમએફસી કેડરના કુલ 183 જેટલા ન્યાયાધીશોની બઢતીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સિનિયર સિવિલ…
View More રાજકોટના ચાર સહિત 183 જજને પ્રમોશનમાંડા ડુંગરમાં પત્ની અને સાસુ-સસરાએ ગાળો ભાંડતા ટીઆરબી જવાનનો આપઘાતનો પ્રયાસ
ચારિત્ર્ય પર શંકા કરતી પત્ની રિસામણે ચાલી ગયા બાદ માતા-પિતા સાથે કપડા લેવાના બહાને આવી બઘડાટી કર્યાનો આરોપ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ અક્ષર સિટીમાં રહેતાં…
View More માંડા ડુંગરમાં પત્ની અને સાસુ-સસરાએ ગાળો ભાંડતા ટીઆરબી જવાનનો આપઘાતનો પ્રયાસરાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને હવે દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આયોજનને લઈને તંત્ર અને વેપારીઓ સામસામે આવી…
View More રાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નૈ કે? કમલમ્ની બેઠકોમાં ‘મોબાઈલ’ પર પ્રતિબંધ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પક્ષના નેતાઓ અને હોદ્દેદારો માટે એક અત્યંત કડક અને અભૂતપૂર્વ નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. હવે પછી પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’…
View More ભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નૈ કે? કમલમ્ની બેઠકોમાં ‘મોબાઈલ’ પર પ્રતિબંધ93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીત
ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ…
View More 93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીતકપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે 134 કરોડનું બજેટ મંજૂર દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને…
View More કપાસની આધુનિક ખેતી માટે હેકટરે 21500 સુધીની અપાશે સહાયસાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ
રાજકોટમાં જુના સાંઢિયાપુલને તોડીને તેની જગ્યાએ બનેલા ફોરટ્રેક બ્રિજનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ રાખવા માટે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ…
View More સાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ