ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે…
View More ટંકારાના પાણી પૂરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયોgujarat
ટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલો
ટંકારાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને…
View More ટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલોજામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર માં બાયપાસ રોડ પર ગઈકાલે એક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકમાં પાછળની સીટમાં બેઠેલા 40 વર્ષના…
View More જામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુનોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલો
જામનગર નાઘેડીના પાટીયા પાસે નોનવેજની રેકડી ચલાવતા પિતા-પુત્ર પર નાઘેડી ગામના ચાર માથાભારે શખ્સો એ હુમલો કર્યા ની તેમજ જે જગ્યાએ રેકડી રાખી હતીઝ તે…
View More નોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલોસ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યા
જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા સાત રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્કૂટર ચાલકની ડેકી માંથી બે નંગ બિયરના ટીન મળી…
View More સ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યાજિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયો
જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે 14 ટ્રેક્ટર તથા ટ્રોલી ની ચોરી કરી લેનાર બે શખ્સ સામે એલસીબી એ ગેંગકેસ નોંધ્યો છે. આ શખ્સો પાસે થી…
View More જિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયોબાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી
જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ 2,37,440…
View More બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરીકાલાવડ પંથકમાં વીજ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
જામનગર જીલ્લા નાં કાલાવડ ના ગ્રામ્ય પંથક માંથી વીજ કંપની ના એલ્યુમિનિયમ ના વાયર ની ચોરી ના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં પોલીસે રાજકોટ…
View More કાલાવડ પંથકમાં વીજ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇરાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવ
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં…
View More રાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો
સાત દિવસમાં જ રૂા.300થી રૂા.400નું ગાબડું: ડુંગળીના ત્રણ લાખથી વધુ કટ્ટાની આવકથી યાર્ડ ઊભરાયું સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની રેકોર્ડબ્રેક…
View More ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો